વિમાનનાં બાથરૂમમાં અંતર્ગત સંબંધ બનાવી રહ્યું હતું આ અજાણ કપલ, એઈર હોસ્ટેજે જોઈ લીધું અને પછી….

0

આજ સુધી તમે પ્લેનના કોકપીટમાં ઐયાશી ની ઘણી એવી ખબરો સાંભળી હશે, પણ આ વખતે પ્લેનનાં ટોઇલેટને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ઇંગ્લેન્ડના ગૈટવિકથી મેક્સિકોના કેનક્લ જરી રહેલી વર્જિન અટલાન્ટીક ફ્લાઈટમાં સવાર એક મહિલા અને એક પુરુષ બાથરૂમમાં સંબંધ બનાવી રહેલા નજરમાં આવ્યા હતા.  જાણકારી અનુસાર ગૈટવિક થી ‘ફ્લાઈટ VS93’ માં એક મહિલા અને એક પુરુષને કથિત તૌર પર સંબંધ બનાવતા પકડવામાં આવ્યા હતા. તમને એ જાણીને વધુ હૈરાની લાગશે કે બંને વિમાન માં ચઢ્યા પહેલા એકબીજાને જાણતા પણ ન હતા.મામલો 13 માર્ચ નો છે,જ્યારે મહિલાએ એક અજાણ યુવકને ચુંબન કર્યું અને બાદમાં બંને ઈકોનોમી ક્લાસના બાથરૂમમાં ચાલ્યા ગયા. બંનેને ટોઇલેટમાં જતા જોઇને અન્ય યાત્રીઓએ ફ્લાઈટ એટેન્ડને વાત કરી. તેના બાદ ત્રણ ફ્લાઈટ અટેન્ડેડે જઈને દરવાજો ખટખટાવ્યો અને જયારે તેઓએ દરવાજો ખોલ્યો તો બંન્ને આપતીજનક અવસ્થામાં હતા.વિમાનમાં સફર કરી રહેલા એક અન્ય યાત્રી અનુસાર ”મહિલા દિવસના 12.30 વાગે નશામાં ધુત થઈને અહી તહી ડોલી રહી હતી. તે ખુબ જ ફ્રેન્ડલી લાગી રહી હતી અને તે મારી પાસે વાત કરવા માટે પણ આવી હતી. તેના બાદ બીજી બાજુએ બેઠેલા વ્યક્તિ પાસે આ મહિલા પહોંચી ગઈ, અને તેઓ કિસ કરવા લાગ્યા. અમુક મીનીટોમાં મહિલા ટોઇલેટમાં ગઈ અને તેની પાછળ તે વ્યક્તિ પણ ટોઇલેટમાં ગયો હતો”.  વિમાનમાં સફર કરી રહેલા અન્ય યાત્રીઓ અનુસાર, ‘બધા જાણતા હતા કે શુ થઇ રહ્યું છે કેમ કે તે મહિલા અવાજ કરી રહી હતી’.  આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ટોઇલેટ પહેલા એક અજાણ વ્યક્તિ નીકળે છે અને કહે છે કે મહિલા બીમાર છે, પણ વિમાનનાં સ્ટાફના વ્યક્તિની વાત કાપતા પૂછવામાં આવ્યું કે જ્યારે બંને એક-બીજાને જાણતા જ નથી તો બંને બાથરૂમમાં કેવી રીતે પહોંચ્યા? બાદમાં આ બંનેને વિમાન સ્ટાફ દ્વારા અલગ-અલગ જગ્યા પર બેસવા માટે કહેવામાં આવ્યું.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.