સવાલ: રાત્રે ‘કામ’ પૂરું થયા બાદ ચોકલેટ ખાય છે કે બીજો રાઉન્ડ?, વિદ્યા બાલને શોમાં કહ્યાં બેડરૂમ સિક્રેટખોલ્યા

કરન જોહરનાં રેડિયો પ્રોગ્રામ ડ્યુરેક્સ કોલિંગ કરનનાં એપિસોડમાં વિદ્યા બાલન, વાણી કપૂર અને કરન વાહીએ પોતાના બેડરૂમ રાઝ ખોલ્યા હતા. વિદ્યાએ વાતનો પણ ખુલાસો કર્યો છે કે તે ઇંટીમેટ થયા બાદ શું કરે છે.

ટોક શો ની પોપ્યુલારીટીના બાદથી બોલીવુડના ઘણા સેલેબ્સ હવે બેજીજક પોતાના બેડરૂમ સીક્રેટ્સ શેઈર કરી રહ્યા છે. આજ કડીમાં કરન જોહરના રેડિયો પ્રોગ્રામ ડ્યુરેક્સ કોલિંગ કરનના એપિસોડમાં વિદ્યા બાલન, વાણી કપૂર અને કરન વાહીએ પણ પોતાના બેડરૂમ રાઝ ખોલ્યા હતા.શો નાં દૌરાન રેપીડ ફાયર રાઉન્ડ માં કરને સૌથી પહેલા વિધા બાલનને પૂછ્યું કે ઈંટી મેટ હોવાના સમયે લાઈટ ઓન હોય કે ઓફ. આ પર વિધાએ હસતા જવાબ આપ્યો કે ડીમ લાઈટ. તેના બાદ કરને પૂછ્યું કે કેન્ડલ કે મ્યુઝીક, વિધા એ આં સવાલ પર કહ્યું બંને.કરન આગળ વિધા ને પૂછે છે કે બેડશીટ કોટન કે સિલ્ક, તેના પર વિધા કહે છે કે-કોટન, સિલ્ક થી એવું લાગે છે જાણે….તેના બાદ કરન પૂછે છે કે-એક્ટ બાદ ચોકલેટ, ગ્રીન ટી કે પછી બીજો રાઉન્ડ. વિધા કહે છે કે પાણી.   કરન તેના બાદ એક્ટ્રેસ વાણી કપૂરને પૂછે છે કે-કેન્ડલ કે રોંચી મ્યુઝીક…તેના પર વાણી જવાબ આપે છે કે-રોમેન્ટિક રોંચી મ્યુઝીક. વાણીનો આગળનો સવાલ-હાથ બાંધેલા કે પછી આંખો પર પટ્ટી, વળી જવાબ આપે છે કે બંને.બેડરૂમ સિક્રેટ શેઈર કરતા વાણી કહે છે કે-એક્ટ પહેલા હું શૈમ્પેન પીવું પસંદ કરું છુ. જ્યારે એક્ટ બાદ પાણી. સાથે જ વાણી કહે છે કે તેને સિલ્કની બેડશીટ બિલકુલ પણ પસંદ નથી.

સવાલ: કામ પૂરું થયા બાદ શું કરો?
કરન જોહરે પૂછ્યું કે ‘કામ’ પૂરું થયા બાદ ચોકલેટ, ગ્રીન ટી કે પછી બીજો રાઉન્ડ? તો વિદ્યા દિલ ખોલીને જવાબ આપ્યો કે પાણી. તરસ છીપાવતા છીપાવતા વધુ તરસ લાગે છે. આ જ સવાલો જ્યારે વાણીને પૂછવામાં આવ્યો તેણે કહ્યું હતું કે તેને રોન્ચી સંગીત પસંદ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને બ્લાઈન્ડ રમવું પસંદ છે કે હેડકફ્સ સાથે. તો તે બંને સાથે કમ્ફર્ટેબલ છે, તેમ કહ્યું હતું. વાણીએ બેડશીટ્સ અંગે કહ્યું હતું કે તેને સિલ્ક શીટ્સ પંસદ છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!