વિધવા મહિલા સાથે લગ્ન કરવા ના 5 ફાયદા જાણી ને ચોંકી જશો તમે અને ચમકી ઉઠશે કિસ્મત…

0

દરેક છોકરી નું એક સપનું હોય છે, કે એના લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થાય જે એના જીવન માં ખુશીઓ ભરી દે. જીવનભર એની સાથે રહે, જીવન ખુશીઓ થી ભરી દે.  એને ખૂબ પ્રેમ કરે. જો કે દુર્ભાગ્ય વશ બધી છોકરીઓ ના લગ્ન બાદ લાંબા સમય સુધી આ સપના પુરા નથી થઈ શકતા. કોઈ વખત અનહોની ને કારણે લગ્ન બાદ તેના પતિ ની મોત થઈ જાય છે. એવા માં તેની ખુશીઓ અધૂરી રહી જાય છે. અને સાથે જ તે મહિલા પર વિધવા નો થપ્પો લાગી જાય છે.  આપણે વિકાસશીલ દેશો માં આગળ વધીએ છીએ. પણ આજે પણ સમાજ માં વિધવા મહિલાઓ માટે સ્થિતિઓ થોડી સારી નથી. ઘણા એવા વિચાર વાળા એવા પણ છે કે  જે લોકો પતિ ના મૃત્યુ નું દોષી એ વિધવા પત્ની ને માની લે છે.
એ મહિલા ને જ શુભ અશુભ માની લે છે.આપણા દેશ ને સુધરવા ની જરૂર છે. આવા હાલત માં સમાજ ને આવી ચિંતા હોવી જોઈએ કે એ મહિલા ના જીવન માં ફરી ખુશી કઈ રીતે આવી શકે. સંભવ હોય તો તેના બીજા લગ્ન થઈ જવા જોઈએ.  પણ ઘણા લોકો વિધવા લોકો સાથે લગ્ન કરવા ઠીક નથી સમજતા. એમને લાગે છે કે એમની અશુભતા બીજી વખત લગ્ન થયા બાદ બીજા ઘર માં ચાલ્યી જશે. આ વાર હેરાની ની છે. કે લોકો અંધવિશ્વાસ માં યકીન રાખે છે.

તમને જાણી ને હેરાની થશે કે એક વિધવા મહિલા સાથે લગ્ન કરવા થી ઘણા ફાયદા થાય છે. આજે અમે એ જ ફાયદા પર રોશની નાખીશું.

વિધવા થી લગ્ન ના ફાયદા.

વિધવા મહિલા એના પતિ ને પહેલે જ ખોઈ ચુકી છે. એવા માં એમને લાઈફ પાર્ટનર ની કિંમત વધુ હોય છે. એને એ વાત ની સારી રીતે જ્ઞાન થઈ ગયું હોય કે જિંદગી નો કોઈ ભરોસો નથી. એ ક્યારેય પણ સાથ છોડી દે છે.એટલા માટે જીવન ના દરેક પળ સારી રીતે વિતાવવા નો પ્રયાસ કરે છે.

સાથે જ નાની મોટી વાત પર ઝઘડો નથી થતો. દરેક મુશ્કેલ સમય માં એ સાથ નિભાવશે.કારણકે તમે પણ એમની મુશ્કેલ સમય માં એમનો સાથ આપ્યો હતો.

થોડા દિવસ પહેલા અમેરિકા માં એક વિધવા પર એક રિસર્ચ પણ થઈ હતી. જેમાં એ સામે આવ્યું કે એ મહિલા ઘણી વફાદાર અને ઈમાનદાર પણ હોય છે. કારણકે એમના નજર માં સબંધો ની વેલ્યુ ઘણી હોય છે. સંબંધ માં જૂઠ કે દગા ની ગુંજાઈશ નથી હોતી. સાથે એને ઘર સાંભળવા નો પણ અનુભવ હોય છે.

એના જીવન માં દુઃખો નું પહાડ સહેવા વાળી વિધવા મહિલા એ ઘણી ખરાબ હાલતો જોઈ ચુકી હોય છે. એટલા માટે એમને તમારી કોઈ વાત થી શિકાયત હોતી નથી. કે કોઈ નખરા કરતી નથી. એટલું જ નહીં જ્યારે કોઈ મુસીબત આવશે તો એ તૂટી નહીં જાય પણ ખુદ ને સાંભળશે. અને મુસીબત ને દૂર કરવા ની કોશિશ કરશે.

હવે આપણા સમાજ ને સજાગ હોવા ની જરૂરિયાત છે.. સોચ ને બદલો અને સમાજ ના આ વર્ગ ને સમ્માન દેવા ની સોચ રાખો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here