વિદેશી મહિલાએ કહ્યું-એક દેવી એ મને મૃત્યુ થી બચાવી…તે એક મોટા વાઘ પર બેઠી હતી અને હાથમાં તલવાર હતી અને …

0

આ કહાની અમેરિકા ની એક મહિલાની છે, જેણે ભગવાન ને મળવાની વાત કહી છે. મહિલા એક વાર ફરીથી નિમોનિયા બીમારી ની શિકાર થઇ ગઈ અને ઈલાજ ના દરમિયાન કોમા માં ચાલી ગઈ. લાંબા સમય પછી ડોક્ટર એ પણ તેના કોમામાંથી બહાર આવવાંની અપેષા પણ છોડી દીધી હતી. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં જ હતા કે મહિલાએ આંખો ખોલી નાખી, પછી મહિલા પોતાના સ્વર્ગ ના સફર ની કહાની કહેવા લાગી.

ડોક્ટરોએ પણ છોડી દીધી અપેક્ષા:

કેલિફોર્નિયા ની રહેનારી ‘યોને ક્લાર’ બે અઠવાડિયાથી બીમાર હતી. તેને લાગ્યું કે કદાચ ફ્લુ ની સમસ્યા છે અને અમુક એન્ટિબાયોટિક લઈને તે પોતાનો ઈલાજ કરવા લાગી હતી.છતાં પણ તબિયત ઠીક ન થઈ ઉલ્ટાની બગડવા લાગી. યોને ને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેને કઈ સંભળાતું પણ ન હતું. એક દિવસ તે બેહોશ થઇ ગઈ તો તેને લોમા લિંડા યુનિવર્સીટી મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી. હોસ્પિટલ માં યોને ની તબિયત ની જાણ થઈ. તેનો નિમોનિયા ખરાબ સ્થિતિ માં પહોંચી ચુક્યો હતો. ટેસ્ટ થી જાણ થઇ કે ઇન્ફેક્શન લીવર માં પહોંચી ચૂક્યું છે.

ડોકર્ટસ એ કહ્યું કે તે સેપ્ટિક શૉક માં જાવાની છે અને તેને મેડિકલ પ્રોસેસ દ્વારા કોમા માં રાખવામાં આવશે, જેથી ઇન્ફેક્શન ને ઠીક કરાવી શકાય. યોને ને લાગવા લાગ્યું હતું કે હવે તે ક્યારેય પણ સાજી નહીં થાય. તેનું હૃદય, ફેફસા,કિડની સહીત દરેક અંગો ધીમે ધીમે ફેઈલ થાવા લાગ્યા હતા, જયારે બ્લડ શ્યુગર પણ કંટ્રોલ થી બહાર ચાલ્યું ગયું હતું. ડોક્ટર્સ એ પણ યોને ના સાજા થવાની અપેક્ષા છોડી દીધી હતી. યોને ની પાસે પરિવાર નું એક પણ સદસ્ય ન હતું એવામાં ડોકર્ટસ પણ તેની સપોર્ટ સિસ્ટમ ને બંધ કરવાની તૈયારીમાં જ હતા.

ઈશ્વર સાથે મળવાની વાત:
લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ થવાના ત્રણ દિવસ પહેલા જ યોને એ આંખ ખોલી દીધી. આજ રિકવરી ના અમુક દિવસો પછી યોને એ ભગવાન ને મળવા વિશેની વાત કહી. યોને એ કહ્યું કે તેને સ્વર્ગ ના રસ્તા માં, જ્યા તેની મુલાકાત એક દેવી સાથે થઇ. તે એક વાઘ પર બેઠેલી હતી અને તેના હાથમાં તલવાર હતી. તેમણે કહ્યું કે જ્યારે મેં મારું શરીર છોડ્યું ત્યારે ખુબ જ સુંદર અનુભવ હતો, દેવી એ તેને સ્પર્શ કર્યો અને તે પાછી આવી ગઈ. યોને ના આધારે, બધું જ ખુબ જ સુંદર હતું અને સ્વર્ગ નો નજારો જોયા પછી સૌથી વધારે રોમાંચક મૌત થી જીવન ના તરફ પાછું આવવાનું હતું. તેમણે કહ્યું કે મને લાગે છે કે ધરતી પર પાછો આવવાનું મારું પૂરું લક્ષ્ય હવે લોકોને સ્વર્ગ,ઈશ્વર અને પ્રેમ ના વિશે જણાવાનું છે, જેમાં હું પોતે રૂબરૂ થઇ હતી.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here