વિદેશમાં રહેતા આ ગુજરાતી મમ્મીએ દીકરીની કરી અદ્ભુત ફોટોગ્રાફી- Photos જોઇને તમે બોલી ઉઠશો વાહ ખુબ શાનદાર

Generally આપણે લોકો જયારે Photo Capture કરીએ ત્યારે સેલ્ફી કે પોર્ટરેટ મોડમાં ક્લિક કરતા હોઈએ છીએ પણ જો આ જ ફોટોસ અલગ એન્ગલથી લેવામાં આવે તો એકદમ રચનાત્મક બને. આજકાલ ફોટોસ ખેંચવા માટે દુનિયાભરની Apps Play Storeમાં મળી રહે છે અને ઘણા લોકો આ Apps માંથી અલગ અલગ ફિલ્ટર લગાવીને પોતાની જાતને ફોટોગ્રાફર માની લેતા હોય છે પણ સાચે શું આને ક્રિએટીવ ફોટોગ્રાફી કહેવાય?

મમ્મી અને દીકરીના રીલેશન જન્મથી જ સ્ટ્રોંગ હોય છે અને બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હોય છે. એક દીકરી તરીકે હું કહી શકું છું કે અમારા રીલેશન સ્નેહથી ભર્યા છે, હું તેમને ફરિયાદ કરી શકું છું, હું તેમને ગમ્મત ખાતર મશ્કરી કરું છું, હેરાન કરું છું છતાં પણ હું મમ્મીની ખુબ જ સારસંભાળ રાખું છું અને પ્રેમ કરું છું. હું જયારે પણ કોઈ મુશ્કેલીમાં સામનો કરું છું હમેશા મમ્મી સાથે વાત શેર કરું છું

આજે આપણે એક એવા મમ્મીને મળીશું જે આજકલ સોશિયલ મીડિયામાં પોતાના Unique વર્કને લીધું ખુબ ફેમસ છે. એમનું નામ છે ક્રિંઝલ ચૌહાણ. ક્રિંઝલ તેની દીકરી શનાયાની Artist Photography ને લીધે ફેમસ છે અને તેમનું “Mommycreates” કરીને એક ફેસબુક પેઈજ પણ છે. આ ક્રિએટીવ મમ્મી મૂળ રાજકોટ, ગુજરાતના છે. તમે ક્યારેય ઈમેજીન પણ નહિ કર્યું હોય એવી ઝરા હટકે ફોટોગ્રાફી કરેલી છે. તો ચાલો જોઈએ બધા Photographs..

ક્રિંઝલ ઇન્ટરવ્યુંમાં જણાવે છે કે મારી દીકરીએ મને પ્રેરણા આપી છે આ કામ કરવામાં મને ખુબ સપોર્ટ કર્યો છે. સુતા પહેલા હું આખો Set બનાવીને તૈયાર રાખતી પછી સવારે મારી દીકરી સુતી હોય ત્યારે હું એને તૈયાર કરેલા સેટમાં મૂકી દેતી અને આવી રીતે હું પિક્ચર્સ ક્લિક કરતી. જેમ જેમ એ Grow up થતી ગઈ તેમ તેમ એ એક જગ્યા પર સેટ ન થતી હું એની સાથે વાતો કરતી, હસાવતી જેથી પરફેક્ટ પોઝ મળી રહે. ધીમે ધીમે એવું થયું કે જયારે જયારે એ કેમેરા જોતી તો અચાનક જ સ્માઈલ આપવા માંડતી. આ બધા સેટ મેં Household stuff થી તૈયાર કરેલા છે.

જયારે હું વર્કિંગ ન હતી ત્યારે આખો દિવસ ઘરમાં એક જ રૂટીન હતું જેનાથી મને ડીપ્રેશન પણ ફિલ થતું..જનરલી ભારતમાં બેબી ડીલીવર કર્યા પછી અમુક મહિના ઘરે જ આરામ કરે છે. પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. મારા હસબંડ હિમાંશુએ મને મારું ટેલેન્ટ Explore કરવાનું સજેશન આપ્યું..તો મેં મારી હોબી પ્રમાણે મારું ડ્રીમ હાંસિલ કર્યું

શનાયા એના બબલી, ફ્લફી પપ્પી સાથે
મસ્ત હિંચકે જુલે છે..
ફેમીલી ફોટો..
સ્વીમ કોસ્ચ્યુમ – જલપરી..

બર્ડ Eye સાથેની મોમેન્ટ..

Wao…મારો ફેવરીટ પિક્ચર ..
Gosh, કેટલી Cute અને Adorable સ્માઈલ છે..
અમ્બ્રેલા ફ્લાય સાથે..
ખુશીની પળ..
માસ્ટર ચેફ…
પપ્પાને બર્થડે વિશ કરી રહી છે..
મિકી માઉસ સાથે રમી રહી છે…
શનાયા મિશન સ્વચ્છ ભારત પોઝ સાથે..
ચાલો બીચ પર ફન કરીએ..
શનાયા સ્ટોરી સંભળાવી રહી છે…
હિમવર્ષા એન્જોય કરી રહી છે..
બન્નીને ગાજર ફીડ કરાવી રહી છે..
શનાયા ડેટ કરી રહી છે..
પતંગ ઉડાવી રહી છે <3
ધૂળેટી સેલીબ્રેટ કરી રહી છે..
કેટલા અતિ સુંદર અને મોહક ફોટોગ્રાફ્સ છે નહિ દોસ્તો? મારી તો નઝર જ નથી હટતી આ ક્યુટ બેબી પરથી…

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!