Video: છોગાળા તારા ગીત પર કિંજલ દવેનો ફિયાન્સ સાથે સ્ટેજ પર ડાન્સ થયો વાઇરલ, જુવો વિડીયો

0

હાલમાં કિંજલ દવે અને તેના ફિયાન્સ પવન જોશીનો ગરબે ઘૂમતો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. સલમાન ખાન ફિલ્મ્સ નું ખુબ જ ઓછા સમય માં થયેલું વાઇરલ ગીત “છોગાળા તારા” પર કિંજલ દવે અને પવન ગરબે ઘૂમી રહ્યા છે. પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં સ્ટેજ પર જ કિંજલ દવે ફિયાન્સ સાથે ગરબે ઘૂમી હતી. ફિયાન્સ પવન જોશી સાથે કિંજલ દવે એકદમ મજા ના મૂડમાં જોવા મળી હતી.

જોઈ લો ફોટોગ્રાફ્સ 

Video:

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here