ત્રીજા માળે રમતો હતો આ 2 વર્ષનો છોકરો, પગ લપસ્યો અને નીચે પડ્યો……CCTV ફુટેજમાં કેદ થઇ ચમત્કારિક ઘટના જુવો વિડીયો

0

2 વર્ષનો કાર્તિક પોતાની માની નજરથી બચીને ધાબા પર ગયો અને રમવા લાગ્યો, ત્યાંથી પડી ગયો અને રસ્તામાં ચાલતી એક મહિલા સાથે અથડાયો.. કહેવાય છે કે જેમની રક્ષા ભગવાન કરે તેમનો કોઈ બાલ પણ વાંકો ના કરી શકે. તમે આ કહેવત તો સાંભળી હશે ‘જાકો રાખે સાઇઆ, માર સકે ના કોઈ’ આ વાત તમારામાંથી કેટલાકે સાચી થતા પણ જોઈ હશે. કેટલીપણ વખત એવી દુર્ઘટના થઈ છે કે તેમાં કોઈનું બચવાનું શક્યજ નથી હોતું પણ આવી દુર્ઘટનામાં પણ એવા લોકો હોય છે જેમનો બાલ પણ વાંકો નથી થતો. ખતરનાક દુર્ઘટનામાં પણ તેઓ સુરક્ષિત બહાર નીકળી આવે છે. આજે તમને એવી જ ઘટના જણાવી એ છે કે જેને સાંભળી તમારી આંગળી મોઠામાં નાખી વિચારવા લાગશો. એક ઘટનાનો વિડીયો પણ અમે લઈને આવ્યા છીએ. પણ એક વિનંતી છે કે નબળા હદયવાળા લોકો આ વિડિયો ના જોવે.

ત્રીજા માળથી પડ્યો 18 મહિનાનો એક માસુમ છોકરો:

જણાવીએ કે આ ઘટના મધ્ય પ્રદેશના શિવપુરીની છે. હકીકતમાં સોમવારના રાઘવેન્દ્રનગર વિસ્તારમાં એક-બે વર્ષનો માસુમ બાળક(કાર્તિક) ત્રીજા માળે રમતો હતો. ત્યારે અચાનક તે ત્યાંથી નીચે પડી ગયો પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે ત્રીજા માળથી પડ્યો છતાં પણ છોકરાને એક પણ ઇજા નથી આવી. આ હદય થંભાવનારી ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ સામે આવી છે, જેમાં આ પુરી ઘટના રેકોડ થઈ ગઈ છે. વિડીયોમાં જોશો તો એક મહિલા ત્યાંથી જતી હતી અને અચાનક તેના ઉપર એક છોકરો પડ્યો. મહિલા જોડે અથડાઈને છોકરો જમીન પર પડ્યો, જેથી છોકરાને વધારે નુક્શન ના થયું પરંતુ મહિલા ઉપર છોકરો પડતા મહિલાને થોડુંક વાગ્યું અને તે નજીકના રસ્તા પર જઈને બેસે છે. થોડીવારમાં લોકોની ભીડ ભેગી થઈ જાય છે અને તેઓ છોકરાને હોસ્પિટલ લઇ જાય છે. સ્થાનિક લોકો આ ઘટનાને ચમત્કાર જ માને છે અને જે લોકો આ ઘટના જોઈ હતી તેઓ પણ આ ઘટનાને ચમત્કાર જ માને છે. એટલું જ નહીં લોકો પેલી મહિલાને છોકરા માટે એક વરદાન છે તેમ પણ કહે છે. જો તે સમયે મહિલા ત્યાં ન આવતી તો છોકરાને ગંભીર રીતે ઇજા થતી.

આવી રેતે થઇ આ ઘટના:

કાર્તિકના પિતા રાજવીર યાદવના પ્રમાણે આ ઘટના વખતે તેઓ ડયુટી પર હતા. ઘટના વખતે તેમના ત્રીજા માળે તેમની પત્ની, 18 મહિનાનો છોકરો કાર્તિક અને તેમની જોડે મામાની 14 વર્ષની છોકરી હાજર હતી. ઘરનો દરવાજો ખુલ્લો હતો તો કાર્તિક બધાની નજરથી બચીને ધાબા પર જઈને રેલીગ પર લટકીને રમવા લાગ્યો. જયારે તેની મા તેને શોધતી ધાબા પર આવી ત્યારે તે રેલીગ પર લટકેલો હતો જ્યાં સુધી તે તેમાં છોકરાને પકડવા જતી તે પહેલા તે નીચે પડી ગયો. પડતા પડતા તે એક ઉચ્ચ તીવ્રતાવાળા વાયર સાથે અથડાયો અને પછી  તે સમયે ત્યાંથી પસાર થયેલી મહિલા ઉપર પડયો. ત્યાં હાજર રહેલા લોકોએ કાર્તિકને હોસ્પિટલ લઇ ગયા. હાલમાં માસુમ છોકરો ખતરાની બહાર છે.

જોવો વિડીયો :-

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here