જેની ફિલ્મો 1000 કરોડથી પણ વધુ કમાય છે એ વિક્કી કૌશલ એ ખુલ્લેઆમ કર્યો ખુલાસો-કોણ છે તેની ગર્લફ્રેન્ડ અને કેવી રીતે શરૂ થઇ લવ સ્ટોરી?….

0

ફિલ્મ મસાન, સંજુ, મનમર્ઝીયા, ઉરી જેવી ફિલ્મો માં પોતાના અભિનય થી લાખો લોકો ના દિલો ને જીતનારા કલાકાર વિક્કી કૌશલ હાલના દિવસોમાં પોતાના રિલેશનશિપ ને લઈને ચર્ચા માં આવ્યા છે. આગળના વેલેન્ટાઈન ડે ના અઠવાડિયા માં તેમણે પોતાની લક લાઈફ ને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સિવાય પોતાની ગર્લફ્રેન્ડ ને લઈને પણ મોટી વાત કહી હતી. ઉરી અભિનેતા વિક્કી કૌશલ એ આ વાત ચૈટ શો ના દરમિયાન કહી હતી. રિપોર્ટ અનુસાર 30 વર્ષના અભિનેતા વિક્કી એ ખુલાસો કર્યો કે તે લાંબા સમયથી ‘હરલીન સેઠી’ ને ડેટ કરી રહ્યા છે. વિક્કી એ જણાવ્યું કે તેઓ આગળના વર્ષે એક મિત્ર ની પાર્ટીમાં મળ્યા હતા. તેના પછી બંને વચ્ચે નજીકતા વધવા લાગી અને એકબીજાને પસંદ કરવા લાગ્યા.
વિક્કી એ આગળ કહ્યું કે-”શરૂઆતમાં અમને બંને ને બધું જ સારું લાગવા લાગ્યું, અને જે પણ થયું તે પોતાની જાતે જ થયું. અમે એકબીજાને ક્યારેય પણ સવાલો નથી કર્યા, બસ અમને બંને ને એકબીજાની સાથે સારું લાગવા લાગ્યું અને અમે સાથે રહેવા લાગ્યા. તેની પહેલા પણ વિક્કી એ નેહા ધૂપિયા ના ચૈટ શો માં પોતાના રિલેશન ને લઈને વાત કહી હતી.
હરલીન એક ટીવી શો હોસ્ટ કરી ચુકી છે. અમુક સમય પહેલા હરલીન એકતા કપૂર ની વેબ સિરીઝ બ્રોકન માં પણ નજરમાં આવી હતી. આ વેબ સિરીઝ માટે હરલીન ને બેસ્ટ ડેબ્યુ ફિમેલ નો એવોર્ડ પણ મળી ચુક્યો છે. તે ઘણી જાહેરાતો માં પણ નજરમાં આવી ચુકી છે. વિક્કી ના એક નજીકના મિત્ર એ જણાવ્યું કે હરલીન અને વિક્કી ની મુલાકાત અમુક મહિના પહેલા જ થઈ છે.
રિપોર્ટ અનુસાર હરલીન અને વિક્કી ની મુલાકાત નિર્દેશક આનંદ તિવારી દ્વારા થઇ હતી. શરૂઆતી મુલાકાત માં જ બંને એકબીજા ને ખાસ અને સ્પેશિયલ અનુભવવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે આગળના મહિને વિક્કી કૌશલ ની રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી’ એ બોક્સ-ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કર્યું છે. તેની આ ફિલ્મ એ 200 કરોડ કરતા પણ વધારે કમાણી કરી લીધી છે.
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here