6 વર્ષ પહેલા આ અભિનેતા રિજેક્ટ કરી ને હાંકી કાઢ્યો હતો, હવે 1 વર્ષ માં 1000 કરોડ કરતા પણ વધારે કમાઈ લીધા…

0

ફિલ્મ ‘ઉરી’ ની જબરદસ્ત સફળતા એ વિક્કી કૌશલ ને બૉલીવુડ ના મેનસ્ટ્રીમ અભિનેતાઓની લાઈનમાં ઉભા કરી દીધા છે. ખુબ મહેનત પછી વિક્કી કૌશલ આજે જ્યાં ઉભેલા છે તેમાં સ્વાભાવિક છે કે તે આ સફળતા ના હકદાર પણ છે. ‘મસાન’ ફિલ્મ થી ડેબ્યુ કરનારા વિક્કી એ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ માં ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મ થી પહેલા
તેમણે અન્ય ઘણી જગ્યાએ ઓડિશન આપ્યા હતા જ્યાં તેને રિજેક્શન નો સામનો કરવો પડ્યો હતો. બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ રહી ફરહાન અખ્તર ની ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે પણ વિક્કી કૌશલ એ ઓડિશન આપ્યું હતું. પણ તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મ એથલીટ મિલ્ખા સિંહ ની બાયોપિક ફિલ્મ હતી. 30 કરોડ ના બજેટ માં બનેલી આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 164 કરોડ ની કમાણી કરી હતી. ફિલ્મ નું નિર્દેશન રાકેશ ઓમ પ્રકાશ મેહરા એ કર્યું છે.
વર્ષ 2015 માં વિક્કી એ ફિલ્મ ‘મસાન’ થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ એ ઇન્ટરનેશનલ સ્તર પર ઘણા એવોર્ડ પણ પોતાના નામ પર કર્યા હતા. જેના પછી તેની ફિલ્મ ‘રાઝી’ આવી જેણે 150 કરોડ ની કમાણી કરી હતી અને પછી ‘સંજુ’ જેણે 585 ની કમાણી કરીને સનસની મચાવી દીધી હતી. જો કે આ ફિલ્મો દ્વારા તે સુપર સ્ટાર ની લાઈનમાં પોતાની જગ્યા બનાવી શક્યા ન હતા પણ ‘ઉરી’ થી તે પોતાના આ મુકામ ને હાંસિલ કરવામાં કામિયાબ રહયા છે.
વિક્કી કૌશલ ની ફિલ્મ ઉરી:દ સર્જીકલ સ્ટ્રાઇક ની વાત કરીયે તો તે હજી પણ દર્શકો ની પહેલી પસંદ બનેલી છે. ફિલ્મ ને રિલીઝ થયાનું ચોથું અઠવાડિયું ચાલી રહ્યું છે. ફિલ્મ ને શનિવાર ના રોજ ધુંઆધાર કમાણી કરી અને 180 કરોડ નો આંકડો પણ પાર કરી લીધો છે.
ફિલ્મ ની કમાણી જો આવી જ ચાલતી રહેશે તો તે 200 કરોડ ના ક્લબ માં પણ શામિલ થઇ શકે તેમ છે. વિક્કી કૌશલ ના સિવાય ફિલ્મ માં યામી ગૌતમ, મોહિત રૈના, પરેશ રાવલ અને કીર્તિ કુલ્હારી એ પણ મુખ્ય ભૂમિકા નિભાવી છે. 25 કરોડ ના બજેટમાં બનેલી ફિલ્મ ઉરી ને લગભગ 800 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. 

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here