વિચારો…બારી વગર પ્લેન થી આકાશ, ધરતી અને વાદળો કેવા દેખાશે? અમુક સમય પછી બનશે આ હકીકત બનશે …

0

પ્લેન થી મુસાફરી કરવાના સમયે મોટાભાગે લોકો વિન્ડો સીટ ની ડિમાન્ડ કરતા હોય છે. હજારો ફૂટ ની ઊંચાઈ થી દુનિયા ને જોતા મુસાફરી કરવાનો મૌકો મળી જાય તો પછી ભવિષ્ય માં તમારે વિન્ડો સીટ માટે અલગ થી કહેવાની જરૂર નહિ પડે. કેમ કે ત્યારે પ્લેન્સ માં બારીઓ હશે જ નહિ. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમે બારી વગર જ બહાર નો નજારો જોઈ શકશો. કેમ કે હવે ભવિષ્ય માં વિંડોલેસ પ્લેન્સ ઉડવા લાગશે.

યુકે ની એક ટેક્નોલોજી અને રિસર્ચ ફર્મ વિમાનન ક્ષેત્ર માં આ ક્રાંતિ લાવવા જઈ રહી છે. તેઓએ એક એવા પ્લેન નું મૉડલ તૈયાર કર્યું છે, જેમાં પ્લેન માં બારીઓ ની જગ્યા એ ફૂલ લેન્થ સ્ક્રીન લગાવામાં આવશે. જે વિમાન ની બહારની દીવાલો પર લગાવામાં આવશે, જે અલ્ટ્રા થીન અને હાઈ-ફ્લેક્સિબલ હશે.
યાત્રીઓ આ સ્ક્રીન પર બહાર નો નજારો લાઈવ જોઈ શકશે. તેના માટે પ્લેન માં બહાર ની તરફ કેમેરા લગાવામાં આવશે. સાથે જ યાત્રી જયારે પણ ઈચ્છે તો તેઓ સ્ક્રીન ને ટચ કરીને ઇન્ટરનેટ સર્ફ પણ કરી શકશે.આ આઈડિયા ને તૈયાર કરનારી કંપની The Center For Process Innovation નું કહેવું છે કે હાલ તેની માત્ર ડિઝાઇન જ તૈયાર કરવામાં આવી છે.આવનારા 10 થી 15 વર્ષો માં તેઓનું આ વિંડોલેસ પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here