વેશ્યાઓની જિંદગીને દેખાડે છે આ 13 તસ્વીરો, હલાવી દેશે તમને… જુવો ક્લિક કરીને

બદલતા સમયની સાથે દેશના બીજા સૌથી રેડ લાઈટ એરિયા કમાઠીપુરાની હાલત ખુબ જ ખરાબ થતી જઈ રહી છે. દેહનો કારોબાર વધતો જ જઈ રહ્યો છે. આ એરીયામાં દરેક બાજુ શોર શરાબા છવાયેલો રહે છે. સડકો એવી લબાલબ હોય છે જાણે કે ઘેટા-બકરીઓનું ઝુંડ હોય.જો કે જીષ્મ ફરોષીનાં જીવનમાં જાંકીને જોવું કોઈ સામાન્ય ઇન્સાનનાં બસની વાત નથી. આ તસ્વીરો માત્ર એક અંશ છે, જેને જોઇને તમે ભૂલી પણ જાશો. પણ કમાઠીપુરાનાં આ ઇલાકામાં એવી ઘણી મહિલાઓ દફન છે, જેઓને લોકોના ધ્યાનની જરૂર છે. અહી રહેનારી મહિલાઓની આંખો એ ઉમ્મીદમાં ત્યાંથી પસાર થનારા યુવકો પર થંભી જાય છે કે કદાચ તેના જિસ્મની ભૂખ, આ મહિલાઓનાં પેટની આગને શાંત કરે.

આવો તો જોઈએ સમાજનું એક આવું પણ સ્વરૂપ..

1. અહી ક્યારેય રાત નથી થતી:
જો કે કહેવામાં આવે છે કે મુંબઈમાં ક્યારેય રાત થતી જ નથી. કેમ કે આ શહેર 24 કલાક ભાગતું-દોડતું રહે છે.

2. કાળી રાતની કાળી હકીકત:

રેડલાઈટ એરીયામાં પૂરી રાત શોરશરાબા રહે છે. આ ઇલાકામાં કામ કરનારી મહિલાઓની જેમ અહીની ગલીઓ પણ પૂરી રાત જાગતી રહે છે. મહિલાઓ દરેક આવતા-જતા યુવકોને પોતાની તરફ આકર્ષિત કરે છે, તેઓની દુનિયા બસ અહી સુધી જ સીમિત હોય છે.

3. આ ઈલાકાનો ઈતિહાસ:જો તમે આ ઈલાકાના ઈતિહાસને ફંફોરશો તો તમને જાણ થશે કે અંગ્રેજોએ પોતાના સૈનિકો માટે અહી એક સમયે ‘કમ્ફર્ટ જોન’ બનાવ્યું હતું. આં ‘કમ્ફર્ટ જોન’ માં વિદેશથી દેહ વ્યાપાર કરતી મહિલાઓને બોલાવામાં આવતી હતી.

4. આને લીધે રાખવામાં આવ્યું નામ:‘કમ્ફર્ટ જોન’ માંથી બદલાવીને તેનું નામ કમાઠીપુરા રાખવામાં આવ્યું. આ નામ આંધ્રપ્રદેશનાં કમાઠી મજુરોના નામ પર રાખવામાં આવ્યું હતું. હવે બંગાળ, નેપાળ, કર્નાટક, તમીલનાડુ, ઉડીસા, અસમ અને અન્ય ઇલાકાઓથી લોકો અહી આવતા રહે છે.

5. દેશમાં બૈન છે વેશ્યાવૃત્તિ:સરકારે 1928 માં દેહ વ્યાપાર કરતી મહિલાઓનાં લાઈસેન્સ જારી કર્યા હતા અને 1950 માં તેના પર બૈન પણ લગાવામાં આવ્યો હતો. વેશ્યાવૃત્તિ બૈન હોવા છતાં આ એરિયા દેહ વ્યયાપાર માટે સૌથી મોટું ગણવામાં આવે છે.

6. કોઈપણ બેઘર કરી શકે છે તેઓને:કમાઠીપુરાની મોતાહાગની ઇમારતો જર્જર થઇ ચુકી છે. તેના માલિક તેને બિલ્ડરને વહેંચવા માગે છે કે પછી અહી બિલ્ડીંગ ઉભી કરવા માગે છે. એવામાં ઘણી આવી મહિલાઓને બેઘર થવાનો ડર પણ બની રહે છે.

7. આટલી હોય છે આ કોઠરીઓ:અહી 200 થી વધુ કોઠરીઓમાં 5000 થી પણ વધુ આવી મહિલાઓ રહે છે. આદમીઓની પણ બહુ ભીડ લાગી રહે છે. જેમાં મહિલાઓ પુરુષોને પોતાના તરફ આકર્ષિત કરવાની કોશીસ કરે છે.

8. આવી રીતે વહેંચાયેલો છે આ એરિયા:કમાઠીપુરા 16 ગલીઓમાં વહેંચાયેલું છે. તેમાંની 9 ગલીઓમાં દેહ વ્યાપારનો કારોબાર ચાલે છે. 5 ગલીઓ રહેવાસીઓ અને બીઝનેસ માટે છે.

9. મહિલાઓ સાથે જાનવરો કરતા પણ ખરાબ વ્યવહાર:આ ગલીઓમાં એવી ઘણી કહાનીઓ દફન છે, જેને જાણીને તમે હેરાન જ રહી જાશો. અહી આ મહિલાઓ સાથે જાનવરો કરતા પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. ગ્રાહક અમુક પૈસા આપીને ઈચ્છા મુજબ તેની સાથ વ્યવહા કરે છે.

10. પોલીશ કરે છે પરેશાન:હર બીજા દિવસ પોલીસ આવીને આ અવૈધ ધંધાનાં નામ પર તેઓ પાસેથી પૈસા વસુલે છે, સાથે જ પોલીસ પણ પોતાનું કામ કઢાવી લે છે.

11. છોકરીઓનો થાય છે ઉપીયોગ:લાલચ આપીને લાવવામાં આવેલી છોકરીઓની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. તેઓને નશાનું ઈન્જેકશન આપીને કૈદ કરવામાં આવે છે, પછી જીષ્મફરોશીનાં કીચડમાં ધકેલી દેવામાં આવે છે.અહીની મહિલાઓ બે સમયની રોટલી માટે તડપી રહી છે, ઘણા સંગઠન અહી મદદ કરવા માટે સામે આવે છે, પણ આટલી મોટી સંખ્યામાં મદદ કરવી સંભવ નથી હોતું.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!