5 માંથી અપનાવો આમાંથી કોઈ 1 ટિપ્સ, ક્યારેય નહી રહે પૈસાની તંગી કે ઘરમાં નહી આવે કોઈ બીમારી …વાંચો

0

તિજોરીમાં લાલ કપડા પર પાથરો ચણોઠી :

શું તમે સખત મહેનત કરો છ. પણ ઘરમાં બે પૈસો પણ દેખાતો નથી ? આટલી બધી મહેનત કરવા છ્તા એક રૂપિયાની બચત નથી થતી. અને સતત પૈસાની તકલીફ રહે છે. ને ખેંચતાણ જ અનુભવ્યા કરો છો ? તો જો તમે તિજોરીમાં લાલ કપડું પાથરી એના પર લાલ ચણોઠીના બીજ ફેલાવી દો. આ પ્રયોગ કરવાથી તમારા ઘરમાં આપોઆપ પૈસા આવવા લાગશે. ને ક્યારેય પૈસા બાબતે કોઈ તકલીફ નહી રહે.

લાંબા સમયની બીમારીમાં રાહત આપશે કાળું કપડું :

જો કોઈ વ્યક્તિને બીમારી લાંબા સમયથી પીછો જ નથી છોડી રહી તો આ ઉપાય એ વ્યક્તિ માટે જરૂર ફાયદેમંદ રહેશે. કોઈપણ શુક્રવારે રાત્રે એક મુઠ્ઠી કાળા ચણાને પલાળી દેવા. ને પછી શનીવારે સાંજે એ પલાળેલા ચણાને કાળા કપડામાં બાંધી દો. એમાં એક ખીલી મૂકવાની છે. આ તૈયાર કરેલ પોટલીને બીમાર વ્યક્તિના માથા પરથી સાત વાર ઉતારી વહેતા પાણીમાં વહાવી દો. બીમાર વ્યક્તિ તરત જ ઠીક થઈ જશે.

ગુલાબનું ફૂલ અપાવશે દેવામાંથી મુક્તિ

તાજા ખીલેલા પાંચ ગુલાબના ફૂલ લો. એને દોઢ મીટરના સફેદ કપડામાં મૂકો.  હવે, આ પાંચેય ગુલાબના ફૂલને વારાફરતી વારાફરતી હાથમાં લઈને એકવીસ એકવીસ વાર ગાયત્રી મંત્ર બોલીને એ જ કપડામાં આ ફૂલોને વીંટાળીને એને વહેતા જળમાં પધરાવી દેવાના છે. આ ઉપાય માત્રથી જ તમે દેવામાંથી જલ્દી જ મુક્ત થઈ શકો છો

કાગડા ને કબૂતરના પીંછાના પ્રયોગ માત્રથી થશે લક્ષ્મીની કૃપા .

વાસ્તુશાસ્ત્ર મુજબ કબૂતર અને કાગડાના પીંછને ઘરમા રાખવુ એ શુભ મનાય છે અને ઘરમા શાંતિ સ્થાપિત કરવા માટે તમારે સફેદ અથવા લાલ કાપડમા કબૂતર અને કાગડાના પીંછને લપેટી તેને કાળા રંગની દોરીમા બાંધીને તિજોરીમા રાખવાથી તમારા પર માં લક્ષ્‍મીની કૃપા હમેશા માટે રહે છે.

પંચમુખી હનુમાન કરશે ધનની વૃદ્ધિ  : પંચમુખી હનુમાનજીની પ્રતિમાને જો તમે ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશામા રાખીને દરરોજ તેની પૂજા કરવી જો આમ કરવાથી તમરા ઘરમા સુખ અને શાંતિ આવે છે અને તમારા ધનમા પણ ઘણી વૃદ્ધિ થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here