ખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે તમને…વાંચો

0

આપણે વેસેલીન નો ઉપયોગ હોઠ કે હાથ પગ ફાટીયા હોય ત્યારે ઉપયોગ કરીએ છીએ. પરંતુ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

1) ઠંડીના કારણે આપણી સ્કીન ફાટી જતી હોય છે તેના માટે આપણે ઉપયોગ કરી શકે છે.

2) વેસેલીન વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને જુવો પડી હોય તેને દૂર કરે છે. આના માટે બસ તમારા માથા પર લગાવીને ધોઇ દો.

3) તમારે સ્કીન પર જો તમે દાઝી ગયેલા હોય અથવા તો તેલ નું ટીપું પડ્યું હોય તો તેના ઉપર તમે વેસેલીન લગાવી શકો છો તેનાથી તમને રાહત મળશે. કારણ કે તે જલન ને દૂર કરે છે.

4) રોજ નાહ્યા પછી વેસેલીન નો ઉપયોગ કરવો જોઈએ તે તમારી રુખી સ્કિનને દૂર કરે છે.

5) દરેક છોકરીને સપનુ હોય છે કે તેમની આઇબ્રો અને પાંપણ સુંદર હોય. તમે આ સપનુ પણ પૂરું કરી શકો છો વેસેલીન લગાડીને પણ હા તેના માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે સમય લાગશે પણ ફળ જરૂર મળશે.

6) પરફ્યુમની ખુશ્બૂ લાંબા સમય સુધી રહે તેના માટે તમારી હાથની કલાઈ પર પહેલા વેસેલીન લગાવો ત્યારબાદ પર્ફ્યુમ લગાવો. આવું કરવાથી પરફ્યુમની ખુશ્બૂ લાંબા સમય સુધી રહેશે.

7) સુતા પહેલાં રોજ રાત્રે પગની એડીઓ વેસેલીન લગાવવાથી તે પગને મુલાયમ બનાવે છે. અને પગને ફાટતા અટકાવે છે.

8) જો તમારા નખ જલદી તુટી જતા હોય તો તમે નખ પર વેસેલીન લગાવી શકો છો તેનાથી નખ જલદી તુટસે નહિ.

9) જો તમે હાથ પર ટેટુ લગાવ્યું છે તો એ ટેટુ પર વેસેલીન જરૂર લગાવો. ટેટૂથી આવતી ખંજવાળને દૂર કરે છે.

10) ઘણીવાર તમે વાળને કલર કે મેહદી કરવા માટે ઘરે જ પ્રયત્ન કરો છો ત્યારે કલર કરતી વખતે તે કલર માથાના આગલા ભાગમાં લાગી જાય છે તે લાગી ના જાય તે માટે પહેલેથી જ કપાળ ઉપર વેસેલીન લગાવવું અને પછી વાળને કલર કરવો.

11) જો તમારા મોંઘા કપડાં ડાગ લાગી ગયો હોય અને તે ડાઘ દૂર કરવા માટે સૌપ્રથમ તે જગ્યા ઉપર વેસેલીન ઉપયોગ કરવો. જેનાથી દાગ દુર થશે

12) તમારા લેધર શુઝ કે તમારી લેધરબેગ ની ચમક થોડા સમય પછી ઓછી થઈ જાય છે તેના માટે તમે વેસેલીન નો ઉપયોગ કરી શકો છો તેનાથી તમારા સૂઝ અને પર્સ ચમકશે

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here