લીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…. જાણો તમે

0

વરસાદ ની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુ માં દરેક કોઈ ને ટેસ્ટી અને ખટમીથું ખાવા ની ઈચ્છા થઇ જ જતી હોય છે. વાત પછી ગરમ ચા ની સાથે પકોડા ની હોય કે પછી ખાવા ની સાથે તીખી લીલી ચટણી, આ ઋતુ પ્રમાણે સ્વાદ માણવા માટે આ સૌથી સારું છે.

આપને જણાવી કે આ ઋતુ માં લીલા મરચા ખાવા ની એક અલગ મજા છે અને તેનાથી તબિયત ને પણ ઘણો ફાયદો થાય છે. આજ અમે આપને લીલા મરચા ની કેટલીક એવી સ્વાસ્થ્ય સંબંધી ફાયદા કહેશું જેનાથી આપની રૂચી તીખી મિર્ચ માં વધુ વધી જશે. મરચા ને આપ ઘણી રીતે ખાય શકો અને તે આપને કોઈ સાઈડઈફેક્ટ પણ નહિ કરે પરંતુ તીખાપણું આપને સહન કરવું પડશે.લીલા મરચા ના ૬ ચમત્કારી ફાયદા:

૧. લીલા મરચા ખાવા થી વજન ઓછો થાય છે:
ઘણા લોકો ને આ થોડું અલગ લાગશે પણ લીલા મરચા નું સેવન કરવાથી વજન ઓછું થવા માં મદદ મળે છે. જયારે આપણે તીખું ખાવા નું ખાઈએ છીએ તો આપણા શરીર માં ઉષ્મા આવે છે. આ ઉષ્મા આપણા શરીર થી કેલેરી ને નષ્ટ કરે છે. જેના કારણે આપણું વજન ઓછું થવા લાગે છે એટલા માટે વજન ઓછું કરવા માટે લીલા મરચા નું સેવન કરવું જોયે.૨.કૈંસર:
કૈંસર થવા થી રોકે છે લીલી મિર્ચ. લીલા મરચા માં એવા તત્વ હોય છે જો કે શરીર ની રોગ પ્રતિરોગ ક્ષમતા ને વધારે છે. જેનાથી શરીર માં કૈંસર થવા ની સંભાવના ઓછી થઇ જાય છે.૩. ત્વચા માટે:
ત્વચા માટે સારા લીલા મરચા ખુબ સારા વિટામીન ઈ હોય છે જે ત્વચા માટે ખુબ અધિક લાભદાયક હોય છે. તો જો આપ તીખું ખાવા નું સેવન કરો છે તો તેનાથી સ્વસ્થ થવા લાગે છે અને ત્વચા સારી અને કોમળ બનવા લાગે છે.૪. આંખ માટે ખુબ લાભદાયક છે:
લીલા મરચા નું સેવન આંખો માટે ખુબ લાભદાયક હોય છે. તેનાથી વિટામીન સી અને બીટા-કૈરોતીન હોય છે જે આંખો માટે સારા હોય છે. હંમેશા મિર્ચ ને અંધારા વાળી જગ્યા માં રાખવા કારણ કે તડકા ના સંપર્ક માં આવતા જ તેના અંદર નું વિટામીન સી નષ્ટ થઇ જાય છે.૫. હદય માટે સારા:
મરચા આપણા હદય ના સ્વાસ્થ્ય ને પણ ઠીક રાખે છે અને તેના સેવન થી એટેક આવાની સંભાવના ઘણી હદ સુધી ઓછી થઇ જાય છે.૬. મગજ ને તેજ કરે:
લીલા મરચા નું સેવન કરવું આપણા શરીર ની સાથે સાથે આપણા મગજ માટે પણ ખુબ સારું હોય છે તેના સેવન થી આપણું મગજ વીજળી ની જેમ તેજ થઇ જાય છે અને આપણી યાદશક્તિ પણ વધુ સક્રિય થઇ જાય છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.