ખોદયું મકાન ને નીકળ્યું મંદિર, કાશી વિશ્વનાથ કરતાં પણ મોટું છે આ શિવલિંગ……… જુવો તસવીરો

0

મંદિર નિર્માણને લઈને મોટી બબાલ ચાલે છે, તો કોઈ સ્થળે આપોઆપ મંદિર જમીનમાથી બહાર આવે છે. ખરેખર, વડા પ્રધાન મોદીનો સંસદીય શહેર વારાણસી છે જે પહેલેથી જ કાશી તરીકે ઓળખાય છે. ત્યાં તેમના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર હેઠળ દવસ્તીકરણનું કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કોરિડોર બનાવવા માટે 182 મકાનો ખરીદીને તોડી પાડવામાં આવ્યા હતા. અને આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન 18 મીથી 19 મી સદીના ઘણા જૂના મંદિરો મળી આવ્યા છે.જે મંદિર કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને મળતા આવે છે.

જે મંદિર બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે એ મંદિર હૂબહૂ કાશી વિશ્વનાથ મહાદેવને મળતું આવે છે.
એટ્લે તમે માની શકો છો કે કાશી વિષવાનાથ મહાદેવના બે મંદિરો થઈ ગયા છે. મંદિરની દીવાલો પર કલાત્મક આકૃતિઓ જ બતાવી રહી છે કે આ મંદિર ખૂબ જ પુરાતન અને ઐતિહાસિક મંદિર છે. આમ જોઈએ તો આ દવસ્તીકરણમાં નાના મોટા 43 મંદિરો મળી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે પી.એમ મોદીને આ મહત્વકાંક્ષી યોજના છે –
દેશભરના શ્ર્દ્ધાળુઓ બાબા કાશી વિશ્વનાથ મંદિરના દર્શન લરવા માટે લેવા આવે છે. તેમની સુવિધાઓને ધ્યાને રાખીને લગભગ 25 25 હજાર ચો.મી. અને લલિતા ઘાટથી થી મંદિર સુધી 40 ફુટ ના બે કોરિડોર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ પાછળના મહિનાઓથી ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, વારાણસીમાં કાશી વવિશ્વનાથનું મંદિર હંમેશા શ્ર્દ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

તે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. ત્યાં જ મકાનના ખોદકામ કરતી વખતે એક મંદિર મળી આવ્યું છે જે વિશ્વનાથ મંદિર જેવું જ છે. આ મંદિરમાં શિવલિંગ અને નંદી છે એ કાશી વિશ્વનાથના મંદિરમા રહેલા શિવલિંગ અને નંદી કરતાં ઘણા મોટા છે. મંદિરનુ નકશી કામ પણ જોવા લાયક છે.
ઇતિહાસકારો માને છે કે આ ખોદકામમાં જેટલા પણ મંદિરો મળ્યા છે એ બધા જ મંદિરો 18 મી અને 19 મી સદીની વચ્ચેના હોવાનું મનાય છે. તેઓ તેને પરમારકાલીન મંદિર પણ કહી રહ્યા કાશી વિશ્વનાથના મંદિરમાં મુખ્યત્વે શિવની પ્રતિમા છે અને આ નામનો અર્થ છે બ્રહ્માંડનો શાસક. એવું કહેવાય છે કે ભગવાન શિવની પૂજા અહીયા ખૂબ લાંબા સમય પહેલા કરવામાં આવી હતી.

આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યું હતું અને ફરીથી બનાવવામાં આવ્યું હતું. અત્યારે જે મંદિર આપણે જોઈ રહ્યા છીએ તે મરાઠા શાસક અહલ્યા બાઈ હોલકારે 1780 માં બંધાવ્યું હતું.

અત્યાર સુધી 43 મંદિરો મળી આવ્યા છે.
કહેવાય છે કે અહીંયા ખોદકામનું કામ ચાલુ હોવાથી આ મંદિરની પ્રાચીનતા વિષે જાણી શકવું મુશ્કેલ છે. કોરિડોર માં કેટલાય મંદિર મળી આવ્યા છે. સાથે સાથે કેટલીક પ્રાચીન ધરોહાર પણ મળી છે જેને સંગ્રહાલયમાં રાખવામા આવશે.
કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યપાલકે કામ કોરિડોર બાંધકામ માટે જે પણ ખોદકામ તાહિ રહ્યું છે એમાં જે પ્રાચીન મંદિર અને વિગ્રહ બહાર નીકળ્યા છે એને એકદમ સુરક્ષીત રાખવામા આવશે. તમને એ પણ જણાવી દઈએ કે, 182 ઘરોને ખરીદીને 40 ઘરો ઘ્વસ્ત કર્યા છે. આગળ આ પ્રક્રિયા ચાલુ જ રહેશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here