વાંચો શિયાળામાં પુરૂષો માટે મર્દાના તાકત વધારવા માટેની 8 ટિપ્સ…

એવુ કહેવાય છે કે ઠંડીની ઋતુ આરોગ્ય બનાવવા અને કમજોરી દૂર કરવા માટે સૌથી સારી માનવામાં આવે છે. તેથી આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જે મર્દાના તાકત વધારવામાં કારગર સાબિત થઈ શકે છે.

1. શિયાળામાં રોજ સાંજે ગોળનું સેવન જરૂર કરો. ગોળ ગરમી આપવા સાથે પૌરૂષ શક્તિ પણ વધારે છે.


2. શિયાળામાં બે મહિના સુધી રોજ સૂકા મેવા ખાવ. તેનાથી આરોગ્ય સાથે શક્તિ પણ પણ અસર થશે.

3. રાત્રે સૂતા પહેલા રોજ એક ગ્લાસ ગરમ દૂધ સાથે શિલાજીતનું સેવન કરો. તેનાથી કમજોર પડતુ પૌરૂષ ફરી શક્તિ મેળવે છે.

4. રોજ સાંજે ગાજરના 100 ગ્રામ હલવામાં એ ટીપુ આકનુ દૂધ મિક્સ કરો અને તેને ખાશો તો મર્દાનગી વધે છે અને શરીર પુષ્ઠ થાય છે.


5. પોતાના ખાવામાં કેટલીક શાકભાજીઓ જેવી કે ટામેટા, કોબીજ, ચુકંદર, બટાકા અને બથુઆનુ સેવન વધુમાં વધુ કરો. આ તમારી પૌરૂષ શક્તિને વધારવા ઉપરાંત શરીરને પણ મજબૂત કરશે.
6. શિયાળામાં શાકભાજી માર્કેટમાં મળનારા શક્કરિયામાં ખૂબ ગુણ હોય છે. શક્કરિયાને ઉકાળીને કે સેકીને મીઠુ નાખીને સેવન કરો. તેનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને મર્દાના શક્તિ વધે છે.


7. જો વધુ ગરમ વસ્તુઓ લેવાથી પરેશાની થાય તો દિવસમાં કોઈપણ સમયે અશ્વગંધાનુ સેવન દૂધ સાથે કરો. તેનાથી ચોક્કસ રૂપે ફાયદો થશે.
8. રોજ રાત્રે ગરમ દૂધ સાથે શતાવારીનુ ચૂરણ સાકર સાથે ફાંકીની જેમ લો.  શરીર ઓજસ્વી બન્યુ રહેશે અને મર્દાનગી પણ વધશે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!