‘સસુરાલ સીમર’ ની સીધી સાદી અભિનેત્રી બિકીનીમાં અહીંયા વેકેશન માણી રહી છે – જુવો PHOTOS

0

ટીવી સીરીયલ ‘સસુરાલ સીમર’ કા ની આ એક્ટ્રેસ રહેલી જ્યોત્સના ચંડોલા હાલના દિવસોમાં પતિ નીતેશ સિંહની સાથે મલેશિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયા માં વેકેશન એન્જોય કરી રહી છે. જ્યોત્સનાને એન્જોય કરતા અમુક ફોટોસ પોતાના ઇનસ્ટાગ્રામ પર શેઈર કરી છે. એક ફોટો શેઈર કરતા તેણે લખ્યું કે, “Aaj blue hai paaani paaani ???????????????????? waterbaby #beach #luvingit #fun #happy #me #blue #islands #throwback???? #missingit #phuket #pure #vaccation #time #besttime”.જણાવી દઈએ કે જ્યોત્સના-નીતેશના લગ્નને 3 વર્ષ પુરા થઇ ચુક્યા છે. બંનેએ 2015 માં લગ્ન કર્યા હતા. જ્યોત્સનાએ ઘણા એવા ટીવી શો માં કામ કર્યું છે. તેમણે ‘भागोंवाली -बांटे अपनी तकदीर’, ‘मिसेस की कौशिश की पांच बहुएं’, ‘सावधान इंडिया’, ‘क्राइम पेट्रोल’, ‘संतोषी मां’ જેવી ટીવી સીરીયલોમાં કામ કર્યું છે. પતિને ચુંબન કરી રહેલી જ્યોત્સ્ના ચંડોલા:જ્યોત્સના ચંડોલા:

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!