BSFએ કાઢી સેંકડો ભરતીઓ… કરવી હોય દેશની સેવા તો ચાલી આવો – 70 હજાર મળશે પગાર

0

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ 1763 કોન્ટેબલ ટ્રેડ્સમેનની પોસ્ટ પર ભરતીની જાહેરાત આવી છે. આ પોસ્ટ પર સ્ત્રી અને પુરુષો બંને ઉમેદવારો અરજી કરી શકે છે. બધી જ પોસ્ટ પર સીધી ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2019 છે.
પોસ્ટનું નામ અને ભરતી:

  • કોન્સ્ટેબલ (કારીગર): 32 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (દરજી): 36 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (સુથાર): 13 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (રસોઈયો) : 561 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (W/C) : 320 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (W/M) : 253 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (વાળંદ) : 146 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (સ્વીપર) : 389 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (વેઈટર) : 09 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (પેઈન્ટર) : 01 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (ડ્રાફ્ટમેન) : 01 પોસ્ટ
  • કોન્સ્ટેબલ (દરજી) (ફક્ત સ્ત્રીઓ) : 02 પોસ્ટ

ઉમર મર્યાદા: 1 ઓગસ્ટ 2019એ ઉમેદવારની ઉમર 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ, ઉંમરમાં છૂટ નિયમ અનુસાર આપવામાં આવશે.

પે સ્કેલ: લેવલ – 3, 21700થી 69100 રૂપિયા

શૈક્ષણિક લાયકાત: 

1. મેટ્રિક કે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે યુનિવર્સીટીથી સમાન ડિગ્રી

2. સંબંધિત ટ્રેડમાં 2 વર્ષનો અનુભવ કે એક વર્ષનો ITI કોર્સ સર્ટિફિકેટ

આ રીતે કરો અરજી: આ પોસ્ટ પર અરજી કરવા માટે તમારે BSFની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઇન એપ્લિકેશન મોકલવી પડશે.

છેલ્લી તારીખ: આ ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2019 સુધીની છે, તો ત્યાં સુધીમાં અરજી કરી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here