અહીં પગ મૂકતા જ દૂર થાય છે નાણાંની અછત, આ ખાસ કારણે નથી રહેતી કોઈને આર્થિક પરેશાની…

0

જો તમે ગરીબ હોય તો ઉત્તરાખંડના આ ગામમાં જાવ. ત્યાં શિવની એવો મહિમા છે કે જે પણ આ ગામમાં જાય છે. તે બધા જ બની જાય છે ધનવાન.

આ ગામને શ્રાપમુક્ત રહેવાનુ વરદાન મળ્યું છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે કોઈ વ્યક્તિના જીવનમાં જે પણ દુઃખ અને કષ્ટ હોય તો તે તેના પાપોના કારણે મળતા હોય છે, જ્યારે વ્યક્તિ અહીં આવે છે, તે વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે.

આ જગ્યા ઉતરખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. જે દેશનો સૌથી છેલ્લો ગામ માના છે. અહીંયા માનાની પાસે જ ભારત અને તિબેટ વચ્ચેનો વેપાર વર્ષોથી ચાલુ રહ્યો છે.

હરિદ્વાર, ઉત્તરાખંડ સંસ્કૃત એકેડેમીના વાઇસ પ્રેસિડેન્ટ પંડિત નંદ કિશોર પુરોહિત, જણાવી રહ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ ગામમાં આવે છે ત્યારે તે વ્યક્તિ સ્વપ્નદૃષ્ટાં બની જાય છે. પછી તે જે ઘટનાઓ બનશે તેના વિષે જાણી શકો છો.ડૉ. નંદ કિશોરના જણાવ્યા મુજબ, મણિક શાહ એક વ્યવસાયી હતા, જે શિવના ભક્ત હતા. એક વખત વ્યવસાયની સફર દરમિયાન લૂંટારાઓએ તેનું માથું કાપી નાખ્યું અને તેને મારી નાખ્યો.પણ તેમ છતાં તેની ગરદન શિવનો જાપ કરી રહી હતી. તેના ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને શિવે તેની ગરદન પર વરાહનું માથું મૂકી દીધું. આ પછી માના ગામમાં મણીભદ્રની પૂજા થવા લાગી. શિવે માણીક શાહને વરદાન આપ્યું કે જે કોઈ વ્યક્તિ આ માના ગામમાં આવશે તેની દરિદ્રતા દૂર થશે. ડૉ. નંદ કિશોરના જણાવ્યા પ્રમાણે, ભગવાન મણિભદ્ર પાસે આ ગુરુવારે જો તમે પ્રાર્થના કરો તો આવતા ગુરુવાર સુધીમાં મનોકામના પૂરી થઈ જ જાય છે.  આ જ ગામમાં ગણેશ જીએ વ્યાસ ઋષીના કહેવાથી મહાભારતની રચના કરી હતી.  એ જ નહી પરંતુ મહાભારતના યુદ્ધ પછી પાંડવો અને દ્રોપદી સાથે સ્વર્ગ જવા વાળી સ્વર્ગરોહિણી સિઢી ચડીને ગયા હતા.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here