ઉપરથી દૂનિયાંને જોવાનું સુંદર સપનું જોઈ રહ્યા છો? તો જોઈ લો આ 25 તસ્વીરો, જે તમે પહેલા ક્યારેય પણ જોઈ નહિ હોય….

0

સુંદરતા ને દર્શાવવા માટે માત્ર એક તસ્વીર જ પૂરતી હોય છે, બસ તે તસ્વીરનું એન્ગલ યોગ્ય હોવું જોઈએ. મોટાભાગે ગ્રાઉન્ડ તરફથી ફોટો લેવા પર ફોટો પુરી આવતી ન હોય,કઈકે ને કઈક તો રહી જ જાતું હોય છે. જો આ જ તસ્વીરને ઊંચાઈ પરથી લેવામાં આવે તો તે પરફેટ રૂપથી આવતી હોય છે. તમે કદાચ નોટિસ પણ કર્યું હશે કે જ્યારે પણ તમે કોઈ ઇંચી બિલ્ડીંગ કે ડેસ્ટીનેશનથી કોઈ શહેરને જુઓ છો, તો તેની સુંદરતા અનેક ગણી વધી જાતિ હોય છે. આજ કારણ છે કે ,મોટાભાગે ટ્રાવેલ ફોટો ઉપરથી લેવામાં આવતી હોય છે, અને તેના માટે ડ્રોનનો ઉપીયોગ કરવામાં આવતો હોય છે.

આજે અમે તમને દુનિયાના ખુબ જ સુંદર શહેરોની ડ્રોન દ્વારા લેવામાં આવેલી તસવીરો બતાવવા જઈ રહયા છીએ. આવી તસવીરો તમે પહેલા ક્યારેય પણ નહિ જોય.

1. Hong Kong – આ એરિયલ શોટમાં Hong Kong ના નવા આયામ નજરમાં આવી રહ્યા છે.2. New York City, USA – ઉપરથી Manhattan ની towering skyline ખુબ જ નાની લાગી રહી છે.
3. Mexico City – Trajinera બોટ્સથી સજેલી આ નહેર કોઈ રંગ-બેરંગી પેન્ટિંગ જેવી લાગી રહી છે.
4. Venice, Italy – Venice ની ગ્રાન્ડ કેનાલ વધુ મોટી લાગી રહી છે.5. Vancouver, Canada – Vancouver માં આ seawall થી ભાગ થતા સ્ટેનલી પાર્ક અને પ્રશાંત મહાસાગર.
6. Tokyo, Japan – ઉપરથી જોવા પર જાપાનનો હાઈ વે જંકશન રાતે ખુબ જ સુંદર દેખાઈ આવે છે.7. Buenos Aires, Argentina – Buenos Aires માં Costa Esmeralda beach પર સમર ડે માં આ સન અમ્બ્રેલા કોઈ ડ્રિન્કમાં મુકેલી અમ્બ્રેલા જેવી નાની ક્યૂટ દેખાઈ રહી છે.8. Singapore Island, Singapore – સિંગાપુરમાં એક બિલ્ડીંગ કોમ્પ્લેક્સની ડિફરેંટ ડિઝાઇન.9. San Francisco, USA – ધુમ્મ્સમાં ઘરેયાયેલો Golden Gate Bridge.10. Laguna Beach, California – Los Angeles ના દક્ષિણમાં સ્થિત આ સુંદર સમુદ્રનો કિનારો તમારી વાટ જોઈ રહ્યો છે.
11. Guangzhou, China – Guangzhou માં આ સર્કલ પાર્કિંગ સ્ટ્રેકચર કોઈ ફેમ બોર્ડની યાદ અપાવી રહ્યું છે.
12. London, UK – લંડનના આ ફેમસ Tower bridge નો ઉપીયોગ Thames માં ગાડીઓના ટ્રાંસપોર્ટ માટે કરવામાં આવે છે.13. Fort Lauderdale, USA – Fort Lauderdale માં સમુદ્ર, તેનો કિનારો અને સડકને એક જ ફોટોમાં કૈદ કરવામાં આવ્યો છે.14. Shanghai, China – વાદળોમાંથી દેખાતી ચીનની સૌથી ઊંચી બિલ્ડીંગ, Curving Shanghai Tower.
15. Sydney, Australia – આટલા ઉપરથી સમુદ્રની આ બોટ્સ નાની નાની સુંદર માછલીઓ જેવી લાગી રહી છે.16. Mordogan, Turkey – Mordogan માં બંદરગાહ તરફ જાતા એક મોટું જહાજ, સાથે Turkey નો Izmir Province.17. Dubai, United Arab Emirates – વાદળોની ઉપર પણ એક દુનિયા છે.18. Barcelona, Spain – સ્કવેયર બ્લોક્સમાં બિલ્ડીંગ.19. Domingo, Spain – ડ્રોનથી લેવામાં આવેલું સર્કિલ્ડ સ્ટ્રક્ચર.20. Seattle, Washington – Seattle માં Haller Lake.21. Downtown, Los Angeles – એરિયલ શોટમાં જુઓ ટ્રાફિકનો હાલ.22. Rzeszow, Poland – આ ફ્રોઝન તસ્વીરને જોઈને તમે ઠંડીનો અંદાજો લગાવી શકો છો.23. Miami, USA – ગ્રીન એટલાન્ટિકના કિનારા પર Sun Umbrella કોઈ પૈંટર્નની જેમ લાગી રહી છે.24. Primosten, Croatia – Primosten ના Adriatic ટાઉનમાં નાના-નાના ઘરો જેવી દેખાતી આલીશાન બિલ્ડીંગ્સ.25. Kathmandu, Nepal – ઉપરથી જોવા પર કાઠમાંડું ના આ બોલ્ડ કલર્સ ખુબ જ સુંદર છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here