ગુજરાતની આ જગ્યા જ્યાં સાંજ પછી જે ગયું એ કદી પાછું નથી આવ્યું, વાંચો આર્ટિકલ

0

શું તમે ક્યારેય પણ ભૂતને જોયું છે. શું તમે કયારેય ભુતોની મુલાકાત કરી છે. શું તમને એવી જગ્યા માલુલ છે કે જ્યાં રોજ ભૂત પોતાનો ડેરો જમાવ્યો હોય. ભૂતો સાથે જોડયેલી ઘણી કહાનીઓ તમે વાંચી કે સાંભળી પણ હશે. ઘણી ફિલ્મોમાં તમેં ભૂતોને જોયા પણ હશે. પણ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, તે સાંભળવા માટે તમારા દિલને મજબુત કરી લો.

એક એવી જગ્યા કે જ્યાં સંભળાઈ છે અમુક અવાજો ચીખવાની. રાતના અંધારામાં કોઈ મદદની માંગ કરતું હોય છે તો કોઈ રડતું હોય છે, પણ દેખાતું કોઈ ન હોય. ઘણીવાર જ્યાં સાંજ થતા જ બંગળી ખનકવાનો આવે છે અવાજ, વાગે છે ઘૂંઘરું. સની એક એવી જગ્યા કે જ્યાં જીવનનું નામ નિશાન જ નથી.

સાંભળવામાં તમને કદાચ અજીબ લાગશે, પણ આ એકદમ સાચી વાત છે. લોકો કહે છે ગુજરાતના સમુંદરનો તે કિનારો, જ્યાં જશ્ન મનાતી અમુક અદ્રશ્ય શક્તિઓ છે. એવી શક્તિઓ કે જે ઇન્સાનો કરતા ખુબ અલગ છે. સાંજ થતા જ આ જગ્યા પર લોકોનું આવવું વર્જિત છે. ચમકતી રાતમાં ચમકે છે તે અદશ્ય શક્તિઓની ઉપસ્થિતિ. અને સમુંદરના ખારા પાણીમાં ઉભરાઈ આવે છે તેઓની પળછાઈઓ.

લોકો કહે છે કે તેઓ ભટકતી આત્માઓ છે. જે પળછાઈઓનો સમૂહ છે. જેને જોતા જ જાનણે કે લોકોના દિલની ધડકનો બંધ થઇ જાતી હોય છે.

આ કહાની છે ગુજરાતના ‘ડુમસ બીચ’ ની. જેને ‘દમસ બીચ’ પણ કહે છે. જો કે આ બીચ પર દિન ભર પ્રેમી યુગલો અને પર્યટકો નો રેલો લાગી રહેતો હોય છે. પણ જેમ-જેમ ક્ષીતીજ ની પાર જાય છે અને સાંજ પડતા જ અહીંથી ઇન્સાન ગાયબ થવા લાગે છે.

લોકો કહે છે કે સાંજ થતા જ અહી રૂહનો બસેરો આવી જાય છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે સાંજ થતા જ અહી ભૂતોનું રાજ ચાલવા લાગે છે.

કહેવામાં આવે છે કે આ બીચ પર સદીઓથી ભૂતોએ કબજો જમાવી રાખ્યો છે. માટે જ અહીના સમુદ્રી રેતી સફેદ નહિ પણ કાળી છે.

લોકોનું કહેવું છે કે અકાલ મૃત્યુને કારણ મરેલા લોકો જેઓનો દેહ સંસ્કાર અહી કરવામાં આવે છે,  સાથે જ સાંજ થતા જ અહી રહેનારા લોકો પરત આવી શક્યા નથી. સુરતથી 20 કિમી દુર દમસ કે ડુમસ નામનું આ બીચ લવર્સનું ફેવરીટ બીચ કહેવામાં આવે છે. દિનભર અહી પર્યટકોની સાથે સાથે કપલ્સ પણ આવે છે. પણ અહીના સ્થાનીય લોકો ભૂતોની કહાની એવા વિશ્વાસથી બતાવે છે કે ન ઇચ્છતા હોવા છતાં પણ અજાણ ખૌફ દિલમાં જાગી જાય છે.

ભૂતોની આ કહાનીમાં કેટલી સચ્ચાઈ છે, એ તો કહેવું મુશ્કિલ છે. પણ આ વાત સાચી છે કે રાતના અંધારામાં ઘણીવાર રાતના અંધારામાં આ સમુદ્ર પર કૂતરાઓનો રોવાનો અવાજ આવે છે. જેને લોકોએ ભૂત પ્રેત સાથે જોડી દીધા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.