ઉભા રહીને પાણી પીવાથી બોડીને થઇ શકે છે 7 નુકસાન, થઇ શકે છે આ બીમારીઓ….ફાયદાકારક માહિતી વાંચો અને શેર કરો

0

આયુર્વેદ એક્સપર્ટ ડૉ. ગોવિંદ પારિક જણાવે છે ઉભા રહીને પાણી પીવાના નુકાસન.

આયુર્વેદમાં પાણી પીવાના ઘણા નિયમો બતાવવામાં આવેલા છે. તેમાંનો એક નિયમ છે બેસીને પાણી પીવું. જો આપણે ઉભા રહીને પાણી પીએ છીએ તો તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે. તેની આપણા બોડીનાં ઘણા પાર્ટ્સ પર પણ ખરાબ અસર પડે છે. આ દરેક પ્રોબ્લેમ્સ થી બચવા માટે બેહતર ઓપ્શન એ જ છે કે બેસીને પાણી પીવું જોઈએ. આયુર્વેદ એક્સપર્ટ ડૉ. ગોવિંદ પારિક જણાવે છે ઉભા રહીને પાણી પીવાના નુકાસન.

1. કીડનીમાં ખરાબી:

જયારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે એવામાં પાણી ફિલ્ટર થયા વગર જ કીડનીથી બહાર નીકળવા લાગે છે. તેના કારણે કીડની માં ઇન્ફેકશન કે કીડની ખરાબ થવાનો ખતરો વધી શકે છે.

2. હાર્ટ પ્રોબ્લેમ:
ઉભા રહીને પાણી પીવાથી ખોરાકનું ડાઈજેશન ઠીક રીતે થઇ શકતું ન હતું. એવામાં ખોરાક કોલેસ્ટ્રોલમાં બદલવા લાગે છે જે હાર્ટ ડીસીજની આશંકાને વધારે છે.

3. ગઠીયાનું પ્રોબ્લેમ:
ઉભા રહીને પાણી પીવાથી બોડીમાં લીક્વીડ પદાર્થનું બેલેન્સ બગળવા લાગે છે. એવામાં સાંધાઓને પર્યાપ્ત લીક્વીડ નથી મળી શકતું જેનાથી ગઠીયાનું પ્રોબ્લેમ થઇ શકે છે.

4. અલ્સરનું પ્રોબ્લેમ:
ઉભા રહીને પાણી પીવાથી એસોફેગસ નળીનાં નીચેના હિસ્સા પર ખરાબ અસર પાડવા લાગે છે. એવામાં અલ્સરનો પ્રોબ્લેમ થવાનો ખતરો વધી શકે છે.

5. ઇનડાઈજેશન:


ઉભા રહીને પાણી પીવાથી ખોરાકનું પાચન સારી રીતે થઇ શકતું નથી.

6. કબ્જની સમસ્યા:


ઉભા રહીને પાણી પીવાથી ખોરાકનું પાચન સારી રીતે ન થઇ શકવાને લીધે કબ્જની સમસ્યા રહે છે.

7. એસીડીટીની સમસ્યા:


ઉભા રહીને પાણી પીવાથી બોડીમાં જરૂર કરતા વધુ એસીડ રિફલેક્સ થવા લાગે છે. એવામાં એસીડીટીની પ્રોબ્લેમ્સ વધી શકે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.