ટીવીની આ પાર્વતીએ એવા Photos મુક્યા કે મચી ગઈ ધમાલ..TV માં દેખાતા આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં હોતા નથી સીધા સાદા, જુવો 19 Photos

0

ટેલીવિજનના ધાર્મિક શો ‘દેવો કે દેવ મહાદેવ’ માં પાર્વતીના રૂપમાં જોવામાં આવતી એક્ટ્રેસ ‘સોનારિકા ભદૌરિયા’ની ખુબસુરતીનો આજે પણ હર કોઈ પાગલ છે. ટીવી પર પાર્વતીના રૂપમાં માસુમ દેખાતી એક્ટ્રેસ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ખુબ એક્ટીવ રહે છે. તે પોતાના ફોટોસ મીડિયા પર હંમેશા શેઈર કરતી રહેતી જોવા મળે છે.

આ એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઇનસ્ટાગ્રામ પર ફોટો શેઈર કરી છે જેમાં તે ખુબ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોની સાથે કૈપ્શન દેવાની સાથે એક્ટ્રેસે ગુલજાર સાહેબની અમુક લાઈનો લખી હતી,  ‘इस बार तो यूं होगा थोडा सा सुकून होगा ना दिल में कसक होगी ना सर में जुनून होगा’

દરેક ફોટોસમાં સોનારિકા ખુબ સુંદર અને હોટ લાગી રહી છે. તેના સીવાય સોનારીકાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉંટથી પોતાની અમુક બોલ્ડ ફોટોસ પણ શેઈર કરી હતી જેને લઈને તે ખુબ ટ્રોલ પણ થઇ હતી. જેના બાદ સોનારીકાએ કહ્યું કે, ‘पता नहीं मैं किस दुनिया में जी रही हूं. यहां लड़कियों के लिए बिकिनी पहनना भी अपराध है.’

એક્ટ્રેસ પોતાના હોટ ફોટોસને મીડિયા પર શેઈર કરવા માટે ખુબ ચર્ચામાં રહેતી હોય છે. જણાવી દઈએ કે આ એક્ટર્સના ઇનસ્ટાગ્રામ પર 490k જેટલા ફોલોઅર્સ છે.

સાથેજ તે ઘણી ટીવી સીરીયલોમાં પણ કામ કરી ચુકે છે પણ તેને અસલી ઓળખ તો,’દેવો કે દેવ મહાદેવ’ માં પાર્વતીના કિરદાર દ્વારા જ મળી છે.

તેમેણે આજ સુધીમાં 1149 જેટલી પોસ્ટ શેઈર કરી છે. કહેવામાં આવે છે કે સોનારીકા જલ્દી જ એક વાર ફરી સોની ટીવી નાં જ ઐતિહાસિક શો માં નજરમાં આવશે.

ટીવીની સાથે જ તે ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેમણે પોતાના ફિલ્મની શરૂઆત તેલુગુ ફિલ્મી કેરિયર સાથે કરી હતી.

એક્ટ્રેસે ટેલીવિજન પર લાઈફ ઓકે નો શો ‘તુમ દેના સાથ મેરા’ સાથે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી.

સોનારિકાએ વર્ષ 2016 માં આવેલી ફિલ્મ ‘સાંસે’ સાથે બોલીવુડમાં કદમ રાખ્યો હતો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!