ટ્યુશન ભણાવીને આ માસ્તર બની ગયો અરબપતિ, બાળકોની નહી પણ પેરેન્ટ્સની રહે છે આવી ડીમાંડ…

0

હાલના દિવસોમાં એક ટ્યુશન ટીચર ખુબ ચર્ચામાં છે. કેમ કે લોકો તેની કમાણી વિશે જાણીને તાજ્જુક કરી રહ્યા છે. જે કોઈને તેની કમાણી વિશેની જાણ થઇ છે તેઓ આશ્ચર્ય ચકીત રહી જાય છે. હેરાની ની તો વાત છે જ ને…આ ટ્યુશન ટીચર ટ્યુશન ભણાવી ભણાવીને અરબપતિ બની ગયો છે. આજે તેની પાસે અરબો રૂપિયાની સંપતી છે. અને આ ચમત્કાર માત્ર એક વર્ષની અંદર અંદર જ થયો છે. બ્લૂમ બર્ગની રીપોર્ટનાં આધારે ચીનના 36 વર્ષીય ‘લીયુ યાચો’ રાજધાની બીજિંગમાં ઘણા વર્ષોથી બાળકોને મૈથ્સનું ટ્યુશન ભણાવી રહ્યો હતો. તે ટીએએક એજ્યુકેશન નામનું સેન્ટર ચલાવે છે, પણ તેને પોતાના આ કામમાં સૌથી અધિક નફો ગત વર્ષમાં જ થયો છે. આ ટ્યુશન ટીચર પુરા ચીનમાં નંબર-1 રૈન્ક પર છે. બાળકોના માં-બાપની પહેલી પસંદ બનેલા લીયુ બાળકોને મૈથ્સ ભણાવે છે. તેઓનો ભણાવવાનો તરીકો બાળકોને ખુબ જ પસંદ છે. માટે તેની ડીમાંડ ખુબ જ વધી ગઈ છે. ત્યારે જ તો ચીનના દરેક માં-બાપ પોતાના બાળકને તેની પાસે ભણાવા માગે છે. લિયુને પણ ફાયદો થઇ જ રહ્યો છે, તેના ચાલતા આજે તે અરબોમાં ખેલી રહ્યો છે.

અહી ભણનારા બાળકોની મોટી સંખ્યા પણ આગળના વર્ષની તુલનામાં બે ગણી વધી ગઈ છે. ચીનમાં બાળકોની શીક્ષા પર તેઓના માતા-પિતા 42,892 ડોલર સુધીના પૈસા ખર્ચ કરે છે, જેમાના 93 પ્રાઈવેટ ટ્યુશનમાં ચાલ્યા જાય છે. ટીએએલના બજાર મૂલ્યને 21.1 બિલિયન ડોલર સુધી પહોંચાડ્યું છે, જે તેના મુખ્ય પ્રસિદ્ધિ, ઓરીએન્ટલ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી ગ્રુપ ઇન્ક થી 46 પ્રતિશત વધુ છે. રીપોર્ટનાં અનુસાર આ સમયે બજારમાં ટીએએલ કંપનીની કિંમત 21.1 બિલિયન સુધી પહોંચી ગઈ છે. અકાદમિક શિક્ષાઈ કોચિંગ દેનારી સંસ્થા ટીએએલ ગ્રુપને શરુ કરવાના વ્યવસાયથી ગણિત શિક્ષક 36 વર્ષીય લીયુ તે પહેલા ઇન્સાન હતા જેઓએ આ કંપનીને બતૌર મિડલ સ્કુલ ડીવીજનના નિદેશક પદ પર 2005 માં જોઈન કર્યું હતું.

જોઈન કર્યાના અમુક સમય બાદ કડી મહેનત થી તે આ મુકામ સુધી પહોંચી શક્યા. વર્તમાનમાં તેની પાસે 1 બિલિયનની 4.7 હિસ્સેદારી છે. બ્લૂમબર્ગ બીલીયનેયર ઇન્ડેક્સનાં આધારે, ટીએએલનાં અન્ય સંસ્થાપક ઝાંગ બાંગ્ક્સીનનું શુદ્ધ મુલ્ય 6.6 અરબ ડોલર છે. કંપનીને પોતાના ભવિષ્યની યોજનાઓને લઈને હાલ કોઈ વાતનો ખુલાસો કર્યો નથી. બોકોમ ઈન્ટરેનેશનલનાં માટે એક અધિકારી ‘કોની ગુ’ નાં આધારે, ટીએએલ ગ્રુપ આ સામ્ય ભારે મુનાફા વાળો સાબિત થઇ રહ્યો છે. જેના શેયરો પર ખરીદ અને રેટિંગ માટે 40 બિલીયન ડોલરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેઓએ કહ્યું, અમે જાણીએ છીએ કે આ સમયે અહી શિક્ષા ભરા પર લોકોનો રુખ સકારાત્મક છે, આ વાતને લીયુ ખુબ જ જ સારી રીતે સમજે છે. ચીનમાં લોકો સામાજિક પ્રગતી કરતા વિકાસની ઈચ્છાઓ રાખે છે. તેમાંના એક લીયુ પણ છે.

ટીએએલની વેબસાઇટનાં  આધારે લીયુ કંપનીમાં શામિલ થનારા પહેલા ગણિત શિક્ષક હતા જે 2005 માં મિડલ સ્કુલ ડીવીજનનાં નિદેશક બન્યા અને બાદમાં શિક્ષણ અને અનુસંધાન વિભાગ, શિક્ષક પ્રશીક્ષણ સ્કુલ અને નેટવર્ક ઓપરેશન સેન્ટરનો નેતૃત્વ કર્યો. આ ગ્રુપમાં તેની પાસે $ 1 બિલિયનની 4.7 ટકા હિસ્સેદારી છે. જણાવી દઈએ કે ભારતમાં પણ શીક્ષાની બજાર કરોડોના ખેલમાં બદલાઈ ચુકી છે. જ્યાં તમામ સરકારીથી લઈને પ્રાઈવેટ નોકરીઓ સુધીનાં ફોર્મ ભરવાથી લઈને તેની પરીક્ષાઓની કોચિંગ અપ્વાનારા સમૂહ દેશભરમાં કામ કરી રહ્યા છે, જેમાં દિલ્લીનાં મુખર્જી નગર, લક્ષ્મી નગર, રાજસ્થાનનાં કોટા સિવાય તમામ કોચિંગ સેન્ટર અને કંપનીઓ છે જે છાત્રોનાં પ્રત્યેક પરીક્ષાની તૈયારી માટે કોચિંગ આપે છે.   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.