ગજબ સ્ટોરી : આ વ્યક્તિના ઘરે આવે છે ટ્રકો ભરાઈને પૈસા, મિત્રો પર ઉડાવે છે અરબો રૂપિયા…

0

અઢળક પૈસા કમાવા દરેક કોઈનું સપનું હોય છે. એવામાં દરેક કોઈ અઢળક પૈસા કમાઈને પોતાની એક અલગ જ લાઇફસ્ટાઇલ જીવતા હોય છે. એક સામાન્ય વ્યક્તિને જો લાખો રૂપિયા મળી જાય, તો તેનું જીવન સુધરી જાય છે, એવામાં કરોડો અને અરબો રૂપિયાની વાતતો માત્ર સપનામાં જ પુરી થાય છે. પણ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના મિત્રોની સાથે પાર્ટી કરવામાં અરબો રૂપિયા ખર્ચ કરી નાખે છે. આ વ્યક્તિ માત્ર તેના મિત્રોને પાર્ટી આપવામાં જ અરબો રૂપિયા ખર્ચ કરી નાખે છે જેથી તેના મિત્રો ખુશ રહે.
આ વ્યક્તિનું નામ ‘ફ્લૉયડ મેવેદર’ છે,જેને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંનો એક માનવામાં આવે છે.  તેની પાસે પૈસા જ નહિ પણ પૈસાના ઢગલાઓ છે. તેની પાસે એટલા અઢળક પૈસા છે કે તેનાથી ઘણા પરિવારો પોતાનું પૂરું જીવન ચલાવી શકે છે. પૈસાથી તેને ખુબ જ પ્રેમ છે અને તેને લીધે તે પૈસાને પાથરીને તેના પર જ સુવે છે.

પાસે રહે છે હંમેશા કરોડો રૂપિયા:અલ્ટીમેટ ફાઇટિંગના અનડિસચ્યુંટેડ કિંગ ફ્લૉયેડ મેવેદરની પાસે દરેક સમયે કરોડો રૂપિયા રહે છે. એટલું જ નહિ, તે પોતાને પણ પૈસાથી અલગ નથી કરતા અને હંમેશા પૈસાને એટલો પ્રેમ કરે છે કે એક ક્ષણવાર માટે પણ તે પૈસાને પોતાનાથી દૂર નથી કરતા. તેનું પ્રમાણ એ છે કે જ્યારે પણ તે સુવે છે, ત્યારે તેની પથારી પર ચાદરને બદલે પૈસા પાથરેલા હોય છે, જે પોતાનામાં જ એક મોટી વાત છે. ફ્લૉયડ પોતાના જીવનમાં સૌથી વધારે પ્રેમ પોતાના પૈસા અને મિત્રોને કરે છે. આજ કારણ છે કે તે પોતાના મિત્રો પર ખુબ પૈસા વાપરે છે.

ટ્રક ભરાઈને આવે છે પૈસા:ફ્લૉયડના ઘરે બેંકથી ટ્રકો ભરાઈને પૈસા આવે છે. તેની પાસે જેટલા પૈસા હોય છે, તેના કરતા વધારે તો તેની પાસે બેન્ક બેલેન્સ છે. જણાવી દઈએ કે ફ્લૉયડ વ્યવસાયથી એક મુક્કેબાજ છે, જેમણે પોતાના કેરિયરમાં ખુબ મૈચ રમ્યા છે અને તેમાં તેને જીત મળી છે. આજે તેની પાસે જેટલા પણ પૈસા છે, તે તેણે પોતાની મહેનતના દમ પર કમાયા છે અને ઘણીવાર તે જુગાર પણ રમે છે. તેને માત્ર પૈસા કમાવાનું જ જૂનુંન નથી પણ તેને તે પૈસાને પુરા શોખથી ખર્ચ કરવાનો પણ જુસ્સો છે.

મિત્રોની સાથે ઉડાવે છે કરોડો રૂપિયા:ફ્લૉયડ મેવેદરને પોતાના મિત્રોની સાથે મોજ મસ્તી કરવી ખુબ જ પસંદ છે અને તેના માટે તે પોતાના મિત્રોને ખુબ પાર્ટીઓ કરાવે છે. આવી એક પાર્ટીમાં તે કરોડો રૂપિયા ખર્ચ કરી નાખે છે અને તેને લીધે તેના મિત્રો પણ ખુબ જ ખુશ રહે છે. જણાવી દઈએ કે તેમણે પોતાના કેરિયેરમાં માત્ર પૈસા કમાવાનું જ શીખ્યું છે અને આજે તે પોતાના હિસાબે ખર્ચ કરે છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here