ટ્રેન સાથે અથડાઈ ગયેલા આ વ્યક્તિએ જણાવી પોતાના વીડીયાની હકીકત, સામે આવે ચોંકાવનારી વાત…હોંશ ઉડી જશે આ કારણ હતું આ વીડિયોનું

0

લગભગ એક અઠવાડીયા પહેલા, એક વિડીયો ખુબ વાઈરલ થયો હતો. તમે પણ આ બેવકૂફી ભરેલા વિડીયાને જોયો હશે. જણાવી દઈએ કે હેદ્રાબાદમાં રહેનારા એક આદમીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો. આ વિડીયો કે ટ્રેઈનનાં પાટાની સાઈડમાં ઉભા રહીને સેલ્ફી લેવાની કોશીસ કરી રહેલા વ્યક્તિનો હતો. વિડીયાને જોતા મનમાં એક જ વિચાર આવે કે આ આદમીએ આવું કરવું ન જોઈએ. અને વિડીયોમાં પણ અંત એટલો દર્દનાક હોય છે. વિડીયોને જોયા બાદ એવું જ લાગે છે કે અ વ્યક્તિ ટ્રેઈન સાથે અથડાઈને મરી ગયો હશે કે પછી ખુબ ગંભીર હાલતમાં આવી ગયો હશે.

જો તમે આ વિડીયાને નથી જોયો, તો પહેલા આ વીડીયાને જોઈ લો.

આ વિડીયો વાઈરલ થતા જ પુરા દેશમાં તે ચર્ચાનો વિષય બની ગયા હતા. દરેકને આશ્ચર્ય થઇ રહ્યું હતું કે કોઈ આટલી હદ સુધી બેવકૂફી કેવી રીતે કરી શકે છે. ઘણી એવી ન્યુઝ ચેનલે તો એ પણ કહ્યું કે આ ઘટના બાદ આ આદમી જીવિત નહિ બચ્યો હોય. જણાવી દઈએ કે આ વિડીયોમાં દેખાઈ રહેલો આ વ્યક્તિ સ્ટાઈલથી સેલ્ફી લેવાની કોશિસ કરી રહ્યો છે અને પાછળથી ટ્રેઈન આવી રહેલી નજરમાં આવે છે. ટ્રેઈનને જોઇને આ વ્યક્તિ ત્યાંથી હટતો નથી અને ટ્રેઈન તેને ટક્કર આપી દે છે. અને વિડીયાનો અંત આવી જાય છે.

સાથે જ ખબર આવી રહી છે કે તે વ્યક્તિ જીવિત છે અને કોઈ પણ પ્રકારની ઈજા થઇ નથી. એક જર્નલીસ્ટે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહેલો નજરમાં આવી રહ્યો છે. આ વ્યક્તિનું નામ શિવ છે. તે અને તેના મિત્રો મળીને એક પ્રેંક વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા, તેમને એ ખબર ન હતી કે તેનો આ વિડીયો આટલો વાઈરલ થઇ જાશે. શિવ અને તેના મિત્રોનું કહેવું છે કે આ વિડીયો બનાવવા પાછળ તેમનો ઉદ્દેશ્ય લોકોને તેમના જીવન માટે જાગરુક કરવા માટે હતો. આ પ્રકારની ખતરનાક સેલ્ફી લેવી ગલત છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

“તારક મહેતા” સિવાય આ job કરે છે આ કીરદારો, કોઈ છે રાઈટર તો કોઈ ચલાવે છે રેસ્ટોરંટ…વાંચો બધી માહિતી
કોમેડી શો માનો એક શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ દરેકનો ફેવરીટ રહ્યો છે. શો નાં કીરદારો દિલચસ્પ અને લાજવાબ છે. જો કે આ કીરદારો એક સામાન્ય એવા પરિવાર અને ઘણી ખરી પરિસ્થિતિઓનો સામનો કરીને અહી સુધી પહોંચ્યા છે. આ શો માના ઘણા એવા પાત્રો પહેલા પણ ઘણી સીરીયલોમાં થતા અમુક ફિલ્મોમાં પણ આવી ચુક્યા છે. પણ તેઓને સાચી ઓળખ તો આ શોમાં આવ્યા બાદ જ મળી છે. જણાવી દઈએ કે આ પાત્રો આ શો માં કામ કરવાની સાથે સાથે અન્ય કામો પણ કરી રહ્યા છે. કોઈ જોબ કરે છે તો કોઈ ડાન્સ ક્લાસ ચલાવે છે.

આવો તો જાણીએ શું-શું કામ કરી રહ્યા છે આ ટીવી સ્ટાર્સ.

1. મહેતા સાહેબ-સૈલેશ લોઢા:

મહેતા સાહેબ જો કે આ સીરીયલમાં એક લેખક ની ભૂમિકા ભજવી રહ્યા છે. જણાવી દઈએ કે સૈલેશ લોઢાં જે રીયલ લાઈફમાં પણ એક રાઈટર છે.અને તેની ઘણી એવી બુક્સ પણ પબ્લીશ થયેલી છે. જો તમે મહેતા સાહેબનાં ફેન હોવ તો કદાચ તમે તેમની બુક્સ જરૂર વાંચી હશે.

2. પોપટ લાલ-શ્યામપાઠક:

પોપટલાલ આ શો માં એક પત્રકારનો રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રીયલ લાઈફમાં પોપટલાલ એક કંપનીમાં ચાર્ટર એકાઉન્ટનું કામ કરે છે.

3. બબીતા જી-મુનમુન દત્તા:

બબીતા આ શો માં હાઉસ વાઈફ અને અય્યરની પત્ત્નીના રૂપમાં કામ કરી રહી છે. પણ રીયલ લાઈફમાં મુનમુન એક એનિમલ લવર છે. તેને પ્રાણીઓને પાળવા અને તેની કેઈર કરવી ખુબ પસંદ છે. તે એક એનિમલ એસોસીએશન ચલાવે છે. તેમાં બીમાર તથા એવા પ્રાણીઓ જેઓને લોકો દ્વારા છોડી દેવામાં આવે છે સાથે જ પ્રાણીઓને સમય પર ભોજન પણ નથી મળતું તેના માટેનું ખાસ કામ મુનમુન કરી રહી છે.

4. રોશન સિંગ સોઢી-ગુરૂ ચરન સોઢી:

રોશન સિંગ શો માં એક ગેરેજમાં કામ કરે છે. પણ રીયલ લાઈફમાં સોઢી એક રેસ્ટોરંટ ચલાવે છે તેમાં તે સારો એવો બીઝનેસ કરી લે છે.

5. અંજલિ મહેતા-નેહા મહેતા:

શો માં અંજલીને એક ડાયેટફૂડ મહેતા સાહેબની પત્નીના રૂપમાં દર્શાવેલી છે. રીયલ લાઈફમાં અંજલિ એક ડાંસ ક્લાસ ચલાવે છે. જેમાં 10 થી 18 વર્ષ સુધીના બાળકો ડાંસ શીખવા માટે આવે છે. બાળપણથી જ નેહાને ડાંસ નો ખુબ શોખ રહ્યો છે. નેહાએ ભારતનાટ્યમમાં પણ ઘણા ખિતાબો હાંસિલ કર્યા છે.

6. રોશન ભાભી:

આ શો માં રોશન ભાભીને એક હાઉસ વાઈફ તરીકે દર્શાવામાં આવેલી છે.  જણાવી દઈએ કે રોશન ભાભી રીયલ લાઈફમાં કુકિંગ ક્લાસ ચલાવે છે. જેમાં માત્ર છોકરીઓ જ નહી પણ છોકરાઓ પણ કુકિંગ શીખવા માટે આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!