ટ્રેઈનના દરેક ડબ્બામાં એક ખાસ નંબર લખેલો હોય છે, જાણો આ નંબર શું સુચન કરે છે, ખાસ માહિતી વાંચો….

બાળપણથી લઈને આજસુધીમાં જાણે આપણે કેટલી વાર ટ્રેઈનમાં સફર કરી ચુક્યા હશો, પણ છતાં આજસુધી એક વસ્તુ પર આપનું ધ્યાન ગયું નહિ હોય. હવે તમે વિચારી રહ્યા હશો કે ભલા એવી તે વળી કઈ વસ્તુ છે, જેના પર તમે નજર જ નથી કરી. યાત્રાના સમયે તમે જોયું હશે કે દરેક ટ્રેઈનના ડબ્બા ઉપર એક નંબર લખેલો હોય છે, પણ ક્યારેય વિચાર્યું છે કે કેમ? આ નંબર એમ જ નથી હોતો, પણ ખાસ કારણને લીધે લખવામાં આવે છે. આવો તો જાણીએ ક્યા કારણથી ડબ્બાઓ પર અલગ-અલગ તરીકાઓથી નંબર લખવામાં આવે છે.

જો કે જે ટ્રેઈનનો પહેલો નંબર 0 થી શરુ થતો હોય છે, તે સ્પેશીયલ ટ્રેઈન હોય છે. તે ખાસ તૌર પર સમય કે પછી હોળીના મૌકા પર જ ચાલતી હોય છે. જો વાત કરીએ AC ટ્રેઈનની તો, જેની શરૂઆત 1 નંબરથી થાય છે, તે થોડી લાંબા સફર માટેની ટ્રેઈન હોય છે. તેના સિવાય નંબર 2 વાળી ટ્રેઈન વધુ લાંબા સફર માટેની હોય છે. 3 નંબર વાળી ટ્રેઈન કોલકતા સબ અર્બન ટ્રેઈનના વિશે જણાવે છે.

4 નંબર વાળી ટ્રેઈનથી ચેન્નાઈ,નવી દિલ્લી, સિકન્દરાબાદ સહીત અન્ય મેટ્રો સીટીજની જાણ થાય છે. નંબર 5 કન્વેન્શનલ કોચ વાળી પેસેન્જર ટ્રેઈન હોય છે. 6 નંબરથી એ જાણ થાય છે કે તે મેમુ ટ્રેઈન છે કે નહિ. સાથે જ 7 નંબર ડુએમયુ અને રેલકાર સર્વિસ માટે હોય છે. 8 નંબર મૌજુદ સમયમાં આરક્ષીત સ્થિતિના વિશે જણાવે છે અને 9 નંબર મુંબઈ ક્ષેત્રની સબ-અર્બન ટ્રેઈનના વિશે જણાવે છે.

હવે પછી ટ્રેઈનથી સફર કરવા માટે નીકળો, તો નંબર જોઇને અંદાજો લગાવી શકશો કે આ કઈ ટ્રેઈન છે. આ જાણકારી તમારા મિત્રો, પરિવારજનો વગેરેને પણ આપો જેથી તેઓને પણ આ બાબતની સાચી જાણકારી મળી શકે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

ઘરનાં આ ગુપ્ત જગ્યાઓ પર છુપાવાયેલો સામાન શાતીર ચોર પણ ન શોધી શકે, જાણો તમારા જ ઘરમાં એવી 10 ગુપ્ત જગ્યાઓ….

ઘરમાં વધુ લોકો એકસાથે રહેતા હોય તો સ્વાભાવિક છે કે સામાન જ્યાં ત્યાં પડ્યો હોય. તેનાથી બચવા માટે લોકો શું ન કરતા હોય. આવા અમુક રાજ છુપાવાના રાજ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, જે કોઈ શાતીર ચોર પણ ન શોધી શકે. તમારા ઘરની અંદર આ જગ્યાઓ પર પોતાનો મુલ્યવાન કે શર્મનાક વસ્તુ રાખીને ભૂલી પણ જાશો તો પણ ત્યાં સુધી કોઈ પહોંચી પણ નહી શકે. આવો તો જાણીએ આ જગ્યાઓ વિશે.

1. વિન્ડો સેલ:

2. મર્ફી દરવાજાની પાછળ:

3. ગુપ્ત બુક્સશેલ્ફ:

4. એક છુપાયેલા બોક્સની સાથે બર્ડહાઉસ:

5. જાર જે અનાજથી ભરેલું હોય:

6. દરવાજામાં છુપાવવાની જગ્યા:

7. ગુપ્ત દ્વાર:

8. છુપાયેલી ચેઈર કમ્પાર્ટમેંટ:

9. ઘણીવાર ડાઈપર પણ છુપાવવા માટે કામ લાગે છે.

10. છુપા રુસ્તમ:

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!