ટોર્ચર કરવા માટેની સૌથી ભયાનક 25 ટેકનીકો, જાણીને ધ્રુજી ઉઠશો. અહી ક્લિક કરી વાંચો – નાના બાળકો ભૂલથી પણ આ આર્ટિકલ ન વાંચતા

કેટલાક લોકોની નજરમાં મનુષ્યથી વધારે કૃરતમ જીવ દુનિયામાં બીજું કોઈ નથી. અમુક હદ સુધી આ વાત એકદમ સાચી પણ છે કેમકે જે જીવે માત્ર તડપાવવા માટે ટોર્ચર જેવી ભયાનક વસ્તુંનો ઉપીયોગ કર્યો છે, તેને ક્રૂરતમ થી નીચેની શ્રેણીમાં રાખવું યોગ્ય નથી.

ટોર્ચરનું નામ સાંભળતાજ અમુક લોકો નાં મગજમાં હલચલ ઉત્પન થઈ જતી હોય છે પરંતુ તે દુનિયા નાં ઘણા લોકો માટે એક ભયાનક સત્ય રહેલું છે. માત્ર માણસ જીવથી તો જાય જ પણ અલગ અલગ ઉપાયોથી એવી રીતે તડપાવવામાં આવતા હોય છે કે જાણીને કોઈ પણ વ્યક્તિ ધ્રુજી ઉઠશે.

1. Impalement

રોમાનિયામાં 15 મી શતાબ્દી માં ટોર્ચર શાન કરવા વાળા વ્યક્તિને એક શાર્પ અને મોટા પોલમાં ચુની દેવામાં આવે છે. પીડિતની પાસે ધીરે ધીરે નીચે ખસકીને પોતાની મૃત્યુ ની વાટ જોવા સિવાય બીજો કોઈજ રસ્તો હોતો નથી. આ તરીકાથી વ્યક્તિ તડપી-તડપીને 3 દીવાસમા જ મરી જાય છે. માનવામાં આવે છે કે વ્લાદ નામના એક રાજાએ આવીજ રીતે ભોજન લેતાજ 20,000 લોકો ને મરાવી નાખ્યા હતા.

2. ટબ

આ ટોર્ચરમાં વ્યક્તિને એક ટબમાં બેસાડવામાં આવે છે. વ્યક્તિને કાઈક એવી રીતે બાંધવામાં આવે છે કે માત્ર તેનું માથુજ દેખાતું હોય છે. પછી ચેહરા પર મધ અને દૂધ લગાવવામાં આવે છે જેથી ઘણી માખીઓ, મધુમાખીઓ આવીને પીડીતને ડંખ મારવા માંડે છે. તેને સતત ભોજન પણ આપવામાં આવે છે જેથી તેમને લેટ્રિન કે શૌચ ત્યાજ કરવું પડે છે. સતત પાણીમાં ટોર્ચરને સહન કર્યા બાદ લોકો માત્ર એક જીવિત લાશ બનીને જ રહી જાય છે.

3. બ્રેઝન બુલ

જેને Sicilian Bull પણ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં તેને ડીઝાઇન કરવામાં આવ્યો હતો. પીડીતને આ bull માં આસાનીથી નાખી શકાય છે અને પછી નીચે અગ્નિ કરવામાં આવે છે. ધીરે ધીરે પીડિત Roast થવા લાગે છે અને સહન ન થઈ શકે તેવા દર્દનો સામનો કરવો પડે છે. આ bull ખાસ તો પીડિત ની ચીખો ને Amplify કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

4. ગળાનું ટોર્ચર

આ દર્દનાક ટોર્ચર એક પ્રકારનું માનસિક ટોર્ચર પણ છે. જેમાં કોઈ પણ વ્યક્તિના ગળામાં આવી ડીવાઈઝ ને નાખવામાં આવે છે. એ ડીવાઈઝ મોટા ભાગે લાકડા કે મેટલ માંથી બનેલી હોય છે. જેનો હેતુ વ્યક્તિને પોતાની ક્મ્ફોર્તેબલ પોજીશન ને મહેસુસ રાખવાનો છે. આ ટોર્ચર ની ક્રુરતા એજ વાતથી સાબિત થાય છે કે જે લોકો ને આ ડીવાઈઝ પહેરાવવામાં આવે છે, તે લોકો ઘણા દિવસ સુધી ન તો બેસી શકે છે, ન ખાઈ શકે છે અને ન તો પોતાની ગરદનને નીચે જુકાવી શકે છે.

5. Crucifixion

જીસસ ક્રાઈસ્ટ ને  Crucifixion ની મદદથી જ મૌત ને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તે ખુબજ ધીમા અને દર્દભરલો ઉપાય છે જેમાં કોઈ પીડીતને એક મોટા લાકડાના ક્રોસ સાથે બાંધી દેવામાં આવે છે અને ઇન્સાનને તડપની હાલતમાં છોડી દેવામાં આવે છે. થોડા દિવસમાં માણસ મૃત્યુ પામે છે.

6. જુડાસ ક્રેડલ

આ પદ્ધતિમાં પીડીતને અણીદાર પિરામિડની શેપ વાળા Cradle પર બેસાડવામાં આવે છે અને પછી રસ્સીઓથી સતત ખેંચીને જનનાંગો પર નુકસાન કરવાની કોશિશ કરવામાં આવે છે. પીડિતની શર્મીન્દગી ને વધારવા માટે તેને નિર્વસ્ત્ર કરવામાં આઅવે છે અને આ ડીવાઈઝ ને ખુબજ ઓછી વાર સાફ કરવામાં આવે છે. એવામાં જો ટોર્ચર થી મૌત ન થાય તો ઇન્ફેકશન થી લોકો નું મૃત્યુ થઈ જાતું હોય છે.

7. Lead Sprinkler

સામન્ય રીતે આ પદ્ધતિમાં લેંડ, તાર, ઉકાળેલું પાણી કે ગરમ તેલ નો ઉપીયોગ કરવામાં આવતો હોય છે. જેમાં પીડિત વ્યક્તિ નાં પેટ કે આંખો માં શરીર ને સુજાવનારી વસ્તુઓને નાંખવામાં આવે છે. જેના સિવાય ઘણા મામલામાં  Molten ને પણ પીડિતની આંખમાં નાખવામાં આવે છે જેનાથી ભયંકર દર્દ થાય છે અને પછી મૌત થઈ જાય છે.

8. આયરન મેડન

આ ટોર્ચર ડીવાઈઝ માં એક આયરન કૈબીનેટ હોય છે જેમાં એક માણસ ની બોડી, આરામથી સમાઈ શકે છે. આ ડીવાઈઝની અંદર જવાની સાથે જ પીડિત વ્યક્તિ માટે હલન ચલન પણ મુશ્કેલ બની જાય છે કેમ કે ચારે બાજુ સ્ટીલ ના Spikes હોય છે જે તીવ્ર અણીદાર હોય છે. સામન્ય રીતે ટોર્ચર કરવા વાળા વ્યક્તિ સતત પીડીતને Poke કરવાની સાથે તેને વસ્તુ નીગાળવા માટેની કોશિશ કરતા હોય છે.

9. કોફીન ટોર્ચર

આ પદ્ધતિમાં પીડીતને મેટલના પિંજરામાં રાખવામાં આવે છે. સાથે જ ઘણા એવા મોટા કદના લોકો માટે જાણી જોઇને નાની સાઈઝના પિંજરામાં  રાખવામાં આવે છે. સામાન્ય રીતે આ પિંજરામાં ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી કોઈ આવીને તેના અવશેષો ને ભોજન ન બનાવી લે.

10. રસ્સી નો ટોર્ચર

જે ટોર્ચર કરવા માટેનો સૌથી સહેલો ઉપાય છે, જેમાં જંગલમાં પીડીતને રસ્સીથી બાંધીને જાનવરો માટે છોડી દેવામાં આવે છે. તેના સિવાય ઘણી વાર રસ્સીઓનો એક છેડો ઘોડાને પકડાવીને બીજો છેડો પીડિત સાથે બાંધવામાં આવે છે. અને પીડિત આ રીતે ઘસડાતા રહે છે.

11. Guillotine

ગીલોટીન એક ધારદાર બ્લેડથી બનેલો હોય છે અને તેને રસ્સીથી બાંધેલો રાખવામાં આવે છે. પીડિતના માથાને ફ્રેમની અંદર રાખવામાં આવે છે અને બ્લેડ ને નીચે પાડવામાં આવે છે. કેમકે આ ટોર્ચરમાં પ્રક્રિયા ખુબજ જડપથી ખતમ થી જાય છે, જેને મૌત માટે સૌથી બેસ્ટ પદ્ધતિ માનવામાં આવે છે.

12. The Rack

આ પદ્ધતિ શરીરના દરેક જોઈન્ટને પોતાની જગ્યાયેથી હલાવવાનું કામ કરે છે. જેને એક વુડેન ફ્રેમથી બનાવવામાં આવે છે જેમાં બે રસ્સીઓને નીચેની તરફ અને બીજી બે રસ્સીઓ ઉપર હેન્ડલ ની પાસે હોય છે. સતત વ્હીલ નાં ફરવાના લીધે પીડીતનું શરીર પુરી રીતે ચુર ચુર થી જાય છે.

13. Breast Ripper

જો કે મહિલાઓ માટે પણ ટોર્ચર કરવાની ઘણી એવી પદ્ધતિ છે પણ આ ટેકનીક બધામાં ખુબજ ઘાતક માનવામાં આવે છે. બ્રેસ્ટ રીપરમાં ઉપસ્થિત clawsને ગ્રામ કરવામાં આવે છે અને તેને મહિલાના બ્રેસ્ટ પર રાખીને જોરથી ખેંચવામાં આવે છે. ઘણી વાર પીડિતની ચામડી પણ ઉખડી આવે છે.

14. રિપબ્લિક મૈરીજ

આ ટોર્ચરને ફ્રેંચ રીવોલ્યુંશન નાં સમયે ઉપીયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ન્યુડ સ્ત્રી અને પુરુષને બરફ જેટલા ઠંડા પાણીમાં ફેંકી દેવામાં આવે છે. જો પાણી ઉપલબ્ધ ન હોય તો તલવારથી કામ ચલાવામાં આવે છે. આ ટેકનીકને પાદરીઓ અને ચર્ચમાં કામ કરવાવાળી Nuns ને ખતમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!