તો આટલા માટે પગે લાગવું જોઈએ વડીલોને, ધાર્મિક ની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે જવાબદાર…

0

હિંદુ ધર્મમાં ઘણી એવી પરંપરાઓ પ્રચલિત છે જેમ કે જળ ચઢાવવું, પીપળા ના ઝાડની પરિક્રમા કરવી, જમીન પર બેસીને ભોજન કરવું, આ દરેક પરંપરાઓ ની પાછળ ધાર્મિક કારણ હોય જ છે, સાથે જ વૈજ્ઞાનિક તથ્યો પણ શામિલ છે. એવી જ એક હિન્દૂ પરંપરા છે વડીલો ને પગે લાગવું. આ પરંપરાનું પાલન સદીઓથી થઇ રહ્યું છે.

જો કે વડીલો ને પગે લાગવા પર ના ઘણા કારણો છે જેને જાણ્યા પછી તમે પણ રોજ વડીલોને પગે લાગવાના આદતી બની જાશો, આવો તો જાણીએ આ પરંપરા પાછળનું રહસ્ય.

1. પુરા શરીરનો આધાર હોય છે પગ: મનુષ્ય ના પગ તેના શરીરનો આધાર માનવામાં આવે છે, કેમ કે આપણું પૂરું શરીર તેના પર જ ટકેલું હોય છે. હરવા-ફરવા, ઉઠવા-બેસવા જેવા દરેક કામો માટે પગ નો જ ઉપીયોગ કરવામાં આવે છે. સાથે જ પુરા શરીરનો ભાર આપણા પગ પર જ હોય છે.

2. મળે છે ઘમંડ થી છુટકારો:જયારે આપણે કોઈની સામે જુકીયે છીએ તો ઘમંડ, અહંકાર જેવી ચીજો ને ત્યાગીને આવું કરતા હોઇએ છીએ. એવામાં આપણે વડીલોને પગે લાગીને તેની ઉંમર, તેના જ્ઞાન, તેની ઉપલબ્ધીઓ અને તેના અનુભવ ને સમ્માન આપીયે છીએ. બદલામાં તેઓ આપણને આપણની તરક્કી અને સારા જીવન માટે આશીર્વાદ આપે છે.

3. અથર્વવેદના અનુસાર:અથર્વવેદના અનુસાર જયારે પણ આપણે કોઈને પગે લાગીએ છીએ તો તેનું જ્ઞાન અને અનુભવ આપણને પ્રાપ્ત થાય છે.
4. પગે લાગવવાનો યોગ્ય તરીકો:માન્યતાઓ અનુસાર કોઈને પગે લાગવાથી આપણને સામે નીચેની તરફ ઝૂકવુ જોઈએ તેના પછી પીઠ અને હાથો ને પુરી રીતે સીધા રાખીને પગ સપર્શ કરવા જોઈએ.

5. આવી રીતે કરો પગને સ્પર્શ:ડાબા હાથથી સામે વાળા નો ડાબો પગ અને જમણા હાથથી જમણા પગ ને સ્પર્શ કરવું જોઈએ. સાથે જ અમુક લોકો માને છે કે ડાબા હાથથી જમણા પગને અને જમણા હાથથી ડાબા પગ ને સ્પર્શ કરવા શુભ હોય છે.

6. પોંઝોટિવ એનર્જીનું આદાન-પ્રદાન:પગમાં પોંઝોટિવ એનર્જીનો ફ્લો રહે છે, એવામાં જયારે આપણે કોઈને પગે લાગીયે છીએ તો તેની સકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, સાથે જ જયારે તેઓ આપણને આશીર્વાદ આપવા માટે આપણા માથા પર હાથ મૂકે છે ત્યારે બંને વચ્ચે એનર્જીનું આદાન-પ્રદાન થાય છે.

7. દૂર થાય છે સાંધાઓના દર્દ:ચરણ સ્પર્શ કરવાની સ્થિતિ એક બેહતરીન યોગ પણ માનવામાં આવે છે. જયારે પણ આપણે કોઈને પગે લાગવા માટે નીચેની તરફ નમીયે છીએ તો આપણા ઘૂંટણો માનું દર્દ ઓછું થઇ જાય છે સાથે જ કમરને પણ આરામ મળે છે.

8. વધે છે બ્લડ સર્ક્યુલેશન:સાથે જ ઝૂકીને આશીર્વાદ લેવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ બેહતર થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here