તારક મહેતા કા ઉલટા ચશ્માં ની બબીતા જી પેહલા કરતી હતી આ અભિનેતા ને પાગલો ની જેમ પ્રેમ પણ ….

0

ટીવી એક્ટ્રેસ બબીતા જી નો આ શો તમે જુઓ છો “તારક મહેતા કા ઉલટા ચશ્માં” તો તમે બબીતા જી ને ખૂબ સારી રીતે જાણતા હશો . પરંતુ બબીતા જી ની એક્ટિંગ સુધી સીમિત હશે. તો અમે તમને કહીએ છીએ કે નાના પરદા ની આ બબીતા જી સાચી જિંદગી માં મુનમુન દત્તા ના નામે થી ઓળખાય છે. હાલ માં જ એમની રિલેશનશિપ ના વિશે કંઈક ખબર આવી છે.

આ ખબર ની માનીએ તો , મુનમુન દત્તા બોલિવૂડ ના એક ફેમસ એકટર સાથે રિલેશનશિપ માં રહી ચુકી છે અને જો કે આ રિલેશનશિપ વધુ ન ચાલ્યું અને બંને નું બ્રેકઅપ થઈ ગયું.

બબીતા જી ને આ કહાની કોઈ એક બે વર્ષ જૂની નથી . પરંતુ આ સાલ 2008 માં બંને એક બીજા ને ડેટ કરવા નું શરૂ કર્યું હતું . અને એ જ વર્ષ બંને નું બ્રેકઅપ પણ થઈ ગયું હતું અને હજુ પણ આ બંને એક બીજા ને નથી મળતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મુનમુન ની આ કહાની ની હીરો હતો અરમાન કોહલી. કેહવા છે કે બંને ના બ્રેકઅપ નું કારણ અરમાન નો ગુસ્સો હતો. ત્યાં સુધી સાંભળવા માં આવ્યું છે કે વેલેન્ટાઈન ડે ના દિવસે અરમાન કોહલી એ બબીતા જી ને માર પણ માર્યો હતો.

તો તમને જણાવી દઈએ કે હાલ માં જ ડોલી બિન્દ્રા એ આ બધી વાતો નો ખુલાસો મીડિયા પર કર્યો હતો. એમને તો એમ પણ કીધું કે અરમાન મુનમુન સાથે ખોટો વર્તાવ કરતો અને હંમેશા એને માર મારતો. એ જ કારણે બંને નું બ્રેકઅપ થયું હતું.

ડોલી નું તો એમ પણ કહેવું છે કે એમને અને એમના પતિ કૈજાદ એ મુનમુન અને અરમાન નો સંબંધ બચાવવા ની ઘણી કોશિશ કરી હતી પણ એવું ન બની શક્યું. પરેશાન થઈ મુનમુન એ અરમાન સામે પોલીસ માં કમ્પ્લેન્ટ નોંધાવી.પોલીસ એ આ વાત પર એક્શન પણ લીધું. જેના પર અરમાન સાથે હાલ માં પૂછતાછ ચાલે છે. Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here