‘તારક મેહતા…’ ની ‘દયા ભાભી’ અસલ જીવનમાં લાગે છે એકદમ ગ્લેમર, જોઈને વિશ્વાસ નહિ આવે, જુઓ 10 તસ્વીરો….

0

સબ ટીવી પર આવનારો શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ એક કોમેડી શો છે. આ શો આગળના 10 વર્ષથી લગાતાર લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ સિરિયલે કોમેડી ક્ષેત્રમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. આ શો ના દરેક અભિનેતાઓ એકદમ અલગ છે. તેઓના દરેક અભિનેતાઓની એક અલગ જ ખાસિયત છે.જ્યા એક તરફ જેઠા લાલ દરેક સમયે સમસ્યાઓમાં ઘેરાઈને રહે છે અને આપણને હસવા પર મજબુર કરી દે છે જયારે એવામાં આત્મારામ ભીડે નું ખીજાવું પણ ખુબ વ્હાલભર્યું લાગે છે. જો કે જેઠાલાલ ની સમસ્યાઓ આપણને હસવા પર મજબુર કરી દે છે.લાગે છે કે જાણે જેઠાલાલ અને તેના પર આવનારી સમસ્યાઓનો સંબંધ જન્મો જન્મ નો છે. પણ તેની પત્ની દયા દરેક હાલત માં જેઠાલાલ નો સાથ નિભાવે છે. જેવું કે બધા જાણીએ જ છીએ કે સિરિયલ માં દયા એક ભોળી અને સિમ્પલ મહિલા ના રૂપમાં બતાવામાં આવે છે.પણ તમને એ જાણીને હેરાની લાગશે કે અસલ જીવનમાં દયા એકદમ અલગ અને ગ્લેમર છે. જણાવી દઈએ કે શો માં દયા ગડ્ડા નો કિરદાર નિભાવી રહેલી દિશા વકાણી અસલ જીવનમાં ખુબ જ ગ્લેમર છે. ભલે તે સિરિયલ માં એક સીધી-સાદી મહિલાનો કિરદાર નિભાવતી હોય પણ અસલ જીવનમાં તે એકદમ સ્ટાઈલિશ છે. જણાવી દઈએ કે વર્ષ 2015 માં દિશા એ મુંબઈ બેસ્ડ ગુજરાતી બિઝનેસમૈન મયુર સાથે લગ્ન કર્યા છે.એવામાં અમુક મહિનાઓ પહેલા જ તેમણે એક ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે. માટે હાલના સમયમાં તો તે રજા પર છે જેને લીધે તે શો માં નજરમાં નથી આવતી. જણાવી દઈએ કે હાલ દિશા ની ઉંમર 39 વર્ષ છે. આટલી ઉંમરમાં પણ દયા ખુબ જ હોટ અને આકર્ષક દેખાય છે.

આ સિવાય જણાવી દઈએ કે શો માં દયા ના ભાઈ નો કિરદાર નિભાવી રહેલા સુંદર લાલ અસલ જીવનમાં પણ તેના સગા ભાઈ છે. શો માં આ ભાઈ-બહેન ની જોડી પણ દર્શકોને ખુબ પસંદ માં આવી રહી છે. જો કે દિશા અન્ય સિરિયલો તથા દેવદાસ, જોધા અકબર જેવી સુપર હિટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે જો કે તેને સાચી ઓળખાણ તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ દ્વારા મળી હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ   આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here