“તારક મહેતા”ની આ એક્ટ્રેસે આધ્યાત્મ માટે છોડ્યો શો, જાણો વિગતે…વાંચો પુરેપુરી સચ્ચાઈ (મોડેલીંગથી એક્ટિંગ લાઈનમાં આવી હતી આ એક્ટ્રેસ)

મોડેલીંગથી એક્ટિંગ લાઈનમાં આવી હતી આ એક્ટ્રેસ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ જેવુજ કાન પર પડે છે મન જાણે કે પોઝીટીવ એનર્જીથી ભરાઈજતું હોય છે. લાગે કે દિનભરનું સ્ટ્રેસ હવે ખત્મ થઇ જાશે અને હસતા-હસતા ચેનભરી ઊંઘ લેશું.

તારક મહેતા એક એવો ફેમીલી શો છે જેને બાળકોથી લઈને બુઢાંઓ પણ એકસાથે બેસીને જોઈ શકે છે. ગોકુલધામ સોસાઈટીમાં કહેનારા તો એક પરિવાર રહે છે પણ જોવામાં આવે તો પૂરી ગોકુલધામ સોસાઈટી એક પરિવારની જેમ જ લાગે છે. જેઠાલાલ અને દયાભાભી તો સૌથી વધુ ફેમસ છે જ પણ સીરીયલનાં અન્ય કલાકારો પણ દર્શકોનું દિલ જીતવામાં પાછળ નથી.

હવે મિસ્ટર અને મીસીસ સોઢીને જ લઇ લો. પોતાના પંજાબી એક્સેન્ટની સાથે પણ ગોકુલધામ સોસાઈટીની રોનક બનાવી રાખેલી છે. પણ શું તમે નોટીસ કર્યું છે જે મીસીસ સોઢી દોઢ વર્ષ પહેલા જોવામાં આવી હતી, તેણે અચાનક જ આ શો છોડી દીધો હતો. આખરે એવું તે શું થયું હતું કે તેને બદલીને નવી એક્ટ્રેસને લેવી પડી હતી.

તેની પાછળનું એક ખાસ કારણ હતું.

1. મીસીસ રોશન સોઢી:

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં મિસ્ટર અને મીસીસ સોઢીની જોડી ખુબ રંગ જમાવી રહી છે. મીસીસ સોઢીના કિરદારમાં નજર આવેલી આ એક્ટ્રેસે પણ દર્શકોનાં દિલો પર ખુબ રાજ કર્યું હતું.

2. એક્ટિંગ ને કહ્યું ‘બાય’:

પણ 2016 માં તેઓએ આ શો ને બાય-બાય કહી દીધું અને એક્ટિંગની દુનિયાથી જાણે કે ગાયબ જ થઇ ગઈ હતી. તેના બાદ તે કોઈ પણ શો માં નજરમાં આવી ન હતી.

3. જેનીફર મિસ્ત્રીએ લીધી જગ્યા:

જ્યારે 2016 માં મીસીસ સોઢીનો કિરદાર નિભાવનારી દીલખુશે આ શો ને અલવિદા કહ્યા બાદ જેનીફર મિસ્ત્રીએ તેની જગ્યા લીધી હતી. ત્યારથી મીસીસ સોઢી જ આ કિરદાર અદા કરતી જ નજરમાં આવી છે.

4. અચાનક છોડ્યો આ શો:

જ્યારે 4 વર્ષ સુધી શો માં લગાતાર નજરમાં આવેલી દિલખુશના અચાનક શો છોડ્યો તો તેના શો ને લઈને ઘણી વાતો થઇ હતી. ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે તેણે શો છોડીને આધ્યાત્મની રાહ અપનાવી હતી.

5. ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો:

હાલ માં જ દિલખુશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં એક્ટિંગ આધ્યાત્મની રાહ માટે નહિ પણ પરિવાર અને પતિને સમય આપવા માટે છોડી હતી.

6. હેલ્થ એક મોટો મુદ્દો:

દીલખુશે જણાવ્યું કે, ‘હું એ વાતને નકારી નથી શક્તિ કે જ્યારે હું તારક મહેતા….શો કરી રહી હતી ત્યારે મારા માટે સારું સ્વાસ્થ્ય એક મોટો વિષય હતો. ડેલી સોપમાં એકટ કરવું ખુબ મુશ્કિલ કામ છે. તમારા મસ્તક પર ખુબ પ્રેશર રહે છે અને ખુદ માટે ટાઈમ નહિ મળી શકતો’.

7. હું લગાતાર કામ કરી રહી હતી દિલખુશ:

દિલખુશ આગળ કહે છે કે. ‘જ્યારે હું તારક મહેતા શો સાથે જોડાઈ હતી ત્યારે જ મારા લગ્ન થયા હતા. પણ કામને લીધે હું મારા પરિવારને ટાઈમ આપી શકતી ન હતી. મને ખુશી છે કે ‘તારક મહેતા… શો માં મને ખુબ પસંદ કરવામાં આવી હતી.

8. આ કારણથી છોડી દીધો શો:

બકૌલ દિલખુશ, તારક મહેતા…શો નો સાથે મારી જર્ની ખુબ સારી રહી છે. મને દર્શકો પાસેથી ખુબ પ્રેમ મળ્યો છે, પણ ત્યારે મને મહેસુસ થયું કે મને મારી હેલ્થ અને પર્સનલ લાઈફ પર ધ્યાન દેવું જોઈએ. માટે જ મેં આ શો લેફ્ટ કર્યો હતો.

9. તે ખુબ જ બેહતરીન હતું:

આધ્યાત્મના સવાલ પર દિલખુશ કહે છે, ‘હું પાછળનાં 17 વર્ષોથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છુ. પહેલા મોડેલીંગ અને પછી એક્ટિંગ, આવી રીતે લગાતાર કામ કરવું તમારા માટે ઉબાઉ હોઈ શકે છે. આગળના વર્ષથી મેં જ્યારે બ્રેક લીધો ત્યારથી મેં મારું ધ્યાન આધ્યાત્મ તરફ લગાવ્યું છે અને તે મારા માટે ખુબ જ બેહતરીન અનુભવ હતો’.

10. પતી સાથે ખુશ:

ફિલહાલ તો દિલખુશ પોતાના પતિ સાથે પોતાની હેપ્પી મૈરિડ લાઈફ વિતાવી રહી છે. પણ અમેં આશા કરીએ છીએ કે આ બ્રેક બાદ દિલખુશ ફરી એકવાર ટીવી પર જોવા મળે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!