દયા ભાભી પછી હવે “તારક મહેતા” ની આ અભિનેત્રી છે પ્રેગ્નન્ટ, પાર્ટીમાં દેખાડ્યું બેબી બમ્પ – જાણો

0

જણાવી દઈએ કે ટીવી શો માં કામ કરનારી એક ફેમસ અભિનેત્રી હાલના દિવસોમાં પોતાના પ્રેગ્નેન્સી ને લઈને ચર્ચામાં આવી છે.જણાવી દઈએ કે આ ભિનેત્રી નુ નામ ‘નવીન બોલે’ છે.
નવીન બોલે જો કે ટીવી ના ફેમસ શો ઇશ્ક્બાઝ દ્વારા ફેમસ થઇ હતી પણ એક સમયે તે સોની ટીવી ના ફેમસ શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ માં પણ અમુક એપીસોડ માં નજરમાં આવી ચુકી છે.જણાવી દઈએ કે નવીના ની ઉંમર 33 વર્ષ છે અને તે આગળના ઘણા વર્ષતો થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.જણાવી દઈએ કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ શો માં નવીના એ ફિટનેસ ટ્રેનર નો રોલ નિભાવ્યો હતો. અમુક મહિનાઓ પહેલાના એપિસોડ માં બતાવામાં આવ્યું હતું કે આ શો ની કોમલ હંસરાજ હાથી પોતાના વજન ને ઓછું કરવા માગતી હોય છે.
કોમલ ભાભી ને પાર્ટી માટે પસંદ માં આવેલો ડ્રેસ થોડો ટાઈટ પડી રહ્યો માટે તે પોતાના વજન ને એક ઇંચ જેટલું ઓછું કરવા માગતી હતી ત્યારેકોમલ ભાભી ફિટનેસ ટ્રેનર ડોક્ટર મોનિકા શર્મા(નવીના બોલે) પાસે જાય છે, જે તેને સલાહ આપે છે કે માત્ર 5 દિવસમાં એક ઇંચ વજન કેવી રીતે ઓછો કરવો.
જણાવી દઈએ કે હાલના દિવસોમાં ટીવી શી ‘ઇશ્ક્બાઝ’ પણ ચર્ચામાં રહેલો છે. જણાવી દઈએ કે નકુલ મેહતા ને છોડીને બાકીના દરેક કલાકારો શો ને છોડીને ચાલ્યા ગયા છે. જે આ સિરિયલ ને પસંદ કરનારા લોકો ને આ બાબત ગમી ના હતી. તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ શો ના પ્રોડ્યુસર ગુલ ખાન ને માંગ કરી છે કે તેઓ તેની કહાની માં આવા પ્રકારના બદલાવો ના કરે. એવામાં એકવાર ફરી આ સીરીયલ ચર્ચાનો વિષય બનેલી છે. આ શોમાં નજરમાં આવતી અભિનેત્રી ટિયા(નવીના બોલે) જલ્દી જ માં બનવા જઈ રહી છે.
જણાવી દઈએ કે નવીના એ વર્ષ 2017 માં પોતાના પ્રેમી કરણજિત ની સાથે લગ્ન કર્યા હતા.એવામાં નવીના હવે જલ્દી જ પોતાના ઘરે આવનારા મહેમાનનું સ્વાગત કરવાની છે.જો કે હજી સુધી નવીના એ પોતાની પ્રગ્નેન્સી ને લઈને ખુલાસો કર્યો નથી પણ તેની અમુક લેટેસ્ટ તસ્વીરો આ બાબત નો જ સંકેત કરે છે કે તે ગર્ભવતી છે.
હાલમાં જ નવીના એ પોતાના પતી અને મિત્રો ની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ દરમીયાન તેની જે તસવીરો સામે આવી છે તેનથી એ સ્પષ્ટ છે કે તે ગર્ભવતી છે. કેમ કે આ તસ્વીરો માં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ તસ્વીરો ને પોસ્ટ કરીને નવીના એ લખ્યું કે,”વર્ષ 2019 શાનદાર રીતે સ્વાગત કર્યું છે. મારા નજીકના મિત્રો સાથે અમે ખુબ મસ્તી કરી છે અને એ પણ પ્રોમિસ કર્યું છે આવનારું અમારું વર્ષ ખુબ જ શાનદાર રહેશે. તમને દરેક ને નવા વર્ષ ની શુભકામનાઓ.
જણાવી દઈએ કે નવીના બોલે એ ઘણી ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે જેમ કે ફેર એન્ડ લવલી, ડાબર વાટિકા,નોકિયા વગેરે. આ સિવાય તેમણે મિલે જબ હમ તુમ, જીની ઔર જુજુ, સીઆઈડી, અદાલત,કુમકુમ ભાગ્ય, બાલવીર, યે હૈ મોહબ્બતેં, સુમિત સંભાલ લેગા, બડી દૂર સે આયે હૈ વગેરે જેવી હિટ સિરિયલોમાં પણ કામ કર્યું છે. હવે જોવાનું એ છે કે ક્યારે નવીના પોતાના પ્રેગ્નેન્સી નો ખુલાસો મીડિયા સામે કરે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here