બાળપણ માં કઈક આવા દેખાતા હતા,’તારક મેહતા…’ ના કિરદારો, તસ્વીર જોઈને ઓળખી નહિ શકો તમે

0

જો કે તમે ટીવીની દુનિયામાં દરેક રોજ ઘણા પ્રકારના કોમેડી શો જોતા હશો, પણ જો વાત સૌથી પોપ્યુલર કોમેડી શો તારક મેહતા કે ઉલટા ચશ્માં ની કરવાંમાં આવે તો આ શો આટલા વર્ષો પછી પણ લોકોના દિલોમાં રાજ કરી રહ્યો છે. આ શો માં કોમેડીની સાથે સાથે જીવનના ઘરા રંગ જોવા મળે છે. આજ કારણ છે કે લોકો આ શો ને વધુ પસંદ કરે છે. જો કે આજે અમને આ શો ના કિરદારો ની બાળપણ ની તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે પણ ચોંકી જાશો. 1. શ્યામ પાઠક:
શો ના એક માત્ર બેચલર પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પત્રકાર ના રૂપમાં હીરો જેવા જ લાગે છે. શ્યામ પાઠક ની તસ્વીર જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે.

2. સમય શાહ:ટપ્પુ સેના ના સદસ્ય, રોશન સિંહ સોઢી ના દીકરા ગોગી બાળપણ માં કઈક આવા દેખાતા હતા. જો કે હાલ તે મોટા થઇ ગયા છે. ગોગી નું અસલી નામ સમય શાહ છે અને સમય શાહ સમય ની સાથે સાથે ખુબ ટેલેન્ટ પણ બની ગયા છે.

3. ઝીલ મેહતા:શો ના મઝેદાર કિરદાર અને એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડે ની દીકરી સોનુ તો તમને યાદ જ હશે. સોનુ બાળપણ માં કઈક આવી દેખાતી હતી. જણાવી દઈએ કે સોનુ નું અસલી નામ ઝીલ મેહતા છે અને તે પોતાના બાળપણ માં કઈક આવી જ દેખાતી હતી.જો કે હાલ તો તેમણે પોતાના અભ્યાસ ને લીધે શો માં કામ કરવાનું છોડી દીધું છે.

4. શૈલેષ લોઢા:આ તસ્વીર ને જોઈને તમે પણ એ વિચારવા લાગશો કે આખરે આ વ્યક્તિ કોણ છે. તો જણાવી દઈએ કે આ તસ્વીર તારક મેહતા સાહેબ જી ની છે. જેનું અસલી નામ શૈલેષ લોઢા છે જે પોતાના બાળપણ માં કઈક આવા જ દેખાતા હતા.

5.દિશા વકાની:જણાવી દઈએ કે શો ના સૌથી મુખ્ય કિરદાર દયા ભાભી એટલે કે દિશા વકાની બાળપણ માં કઈક આવા દેખાતા હતા. જો કે એમાં કોઈ શંકા નથી કે આજે પણ તે એટલી જ સુંદર દેખાય છે, જેટલી તે પોતાના બાળપણ માં દેખાતી હતી.

6. કુશ શાહ:એવામાં જો ટપ્પુ સેના ના કિરદાર એટલે કે ગોલી ની વાત કરીયે તો પોતાના બાળપણ માં પણ ગોલુ મોલુ દેખાતા હતા જેવા તે હાલના સમયમાં દેખાય છે. જણાવી દઈએ કે શો નું અસલી નામ કુશ શાહ છે અને શો માં તે ડોક્ટર હાથી ના દીકરાનો કિરદાર નિભાવી રહ્યા છે.

7. ભવ્ય ગાંધી:ટપ્પુ સેના ના સેનાપતિ ટપ્પુ નુ અસલી નામ ભવ્ય ગાંધી છે. જો કે હવે તેમણે આ શો છોડી દીધો છે, છતાં પણ તે આજે લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે. ટપ્પુ બાળપણ માં પણ એવાજ ક્યૂટ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here