“તારક મહેતા” ના સેટ પર પાછા આવ્યા, જુવો તસવીરો – સોશિયલ મીડિયા પર છવાઈ ગયા Photos

0

ભારતની સુધી વધુ ફેમસ સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા આપણને વર્ષોથી એન્ટર્ટેઇન કરતો આવે છે અને દર્શકોનો અત્યાર સુધીનો સૌથી વધુ ફેમસ શો છે પણ છેલ્લા કેટલાક સમયથી દયાભાભી આ શો નો હિસ્સો ન હતી કારણકે એ પોતાના બેબી કેરમાં બીઝી હતા

તારક મહેતામાં દયાભાભીનો રોલ કરનાર દિશા ખુશ તો હતા જયારે માં બન્યા સાથે સાથે જ શો પર વાપસીનો ખુબ જ ઇંતઝાર કરી રહ્યા હતા.
થોડાક દિવસ પહેલા ખબર આવી કે દિશા વંકાણી શો પર પાછું આવાનું ના પડી દીધી છે અને એની જગ્યાએ ગોપી ને રિપ્લેસ કરવામાં આવી છે. પણ જો તમે પણ એવું વિચારતા હોય તો એ વાત ખોટી નીકળી, આખરે દયાભાભી શો પર પાછા આવી ગયા છે અને આ વાત 100% સાચી છે જુવો સેટ પરની તસવીરો

ગોકુલ ધામમાં બધાને હસાવનાર દયાભાભી વગર શો અધૂરો હતો

દિશાએ 2015 માં બિઝનેસમેન મયુર પંડ્યા સાથે લગ્નમાં બંધાયેલા હતા અને 2017 માં મેટરનિટી લિવ લીધી હતી જેથી લગભગ 8 મહિના શો થી દૂર હતા

દિશાએ 30 નવેમ્બર 2017 માં નાની પરીને જન્મ આપ્યો।

તો આ ખુશખબરી ને ફટાફટ શેર કરો

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.