થાયરોઇડને જડ થી દુર કરવા માટે બનાવો અખરોટ અને મધની ઘરેલુ દવા આ રીતે બનાવો – વાંચો

તમારી થાયરોઇડ ની ગ્રંથિઓ ની ગતિવિધિ ને નિયંત્રિત કરવા માટે અને એની ક્રિયા ને સુધારવા માટે એક ઘરેલુ ઉઓચાર છે જે હર્મોન ના વધુ પડતા ઉત્પાદન ને રોકી શકે છે. અખરોટ અને મધ થાયરોઇડ ને નિયંત્રિત કરવા નો ઘરેલુ ઉપચાર છે.

થાયરોઇડ , એન્ડોક્રાઇન ગ્રંથિઓ માંથી એક છે જે હર્મોન નું ઉત્પાદન કરે છે. આ મેટાબોલિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માં પ્રમુખ ભૂમિકાઓ નિભાવે છે. એમાં ઘણી મહત્વપૂર્ણ ગતિવિધિઓ હોય છે જે આપણા શરીર માં થવા વાળા પ્રોટીન સંશ્લેષણ પરીશન્સરણ અને ઓક્સિજન ની પ્રક્રિયા માં બાધા નાખે છે. પણ ક્યારેક ક્યારેક , થાઇરોઇડ ગ્રંથિઓ હાર્મોનલ અસંતુલન ને કારણે આપણા શરીર માં વિકાર ઉત્પન્ન કરે છે.જે આપણી જીવન શૈલી ને પ્રભાવિત કરે છે.

થાઇરોઇડ ગ્રંથી ખરાબ થવા ના લક્ષણ કયા છે ?

થાઇરોઇડ ખરાબીના લક્ષણ વિકસિત થવા વાળી સમસ્યા ના પ્રકાર પર નિર્ભર કરે છે.

  • 1. હાઇપોથાયરાયડીઝમ
  • 2. ઘેંઘા રોગ
  • 3. હાયપરથાયરાયડીઝમ
  • 5. થાઇરાઈડ કેન્સર
  • 6. થાઇરાઈડ માં ગાંઠ

એના સિવાય થોડા સામાન્ય સંકેત જેના પર ધ્યાન દેવા થી ખબર પડી શકે કે તમને થાઇરોઇડ છે. જેમ કે થાક ,ચિંતા ,ગભરામણ ,યૌન ઈચ્છાઓ ની કમી ,સૂકી ત્વચા ,વાળ ખરવા ,ભુખ ઓછી લાગવી, માંસપેશીઓઆ દુખાવો વગેરે. એના સિવાય ઊંચું બીપી,અને કોલેસ્ટ્રોલ, અનિયમિત માસિક ધર્મ અને પળભર માં શરદી ને ગરમી લાગવી.

થાઇરોઇડ ના ઉપાય માટે અખરોટ અને મધ કેવી રીતે લાભકારી?
અખરોટ કે અન્ય મેવા જેના સાથે મધ ભેળવી ને ખાવા થી થાઇરોઇડ હાર્મોન ના સંતુલન ને ઉતેજીત કરવા માટે પૂરક રીતે ઉપયોગ કરવા માં આવે છે. એના મિશ્રણ નું રોજ સેવન કરવા ને કારણે હાર્મોન ના ઉત્પાદન માં કમી થાય છે.

થાઇરોઇડ કન્ટ્રોલ કરવા માટે અખરોટનું મહત્વ

ઘણા લોકો આ નહીં જાણતા હોય કે કેવી રીતે ના મેવા સારું થાઇરોઇડ નું સ્વાસ્થ્ય બનાવી શકે છે. આપણે એવા મેવા નું સેવન કરવું જોઈએ જે પોષક તત્વો થી ભરપૂર હોય. મેવાઓ માં વધુ પ્રમાણ માં સેલેનિયમ હોય છે જે થાઇરોઇડ ની ગતિવિધિઓ માં હસ્તક્ષેપ કરે છે.

સેલેનિયમ નો નિમ્ન સ્તર આયોડીન ની ખામી થી સંબંધિત છે. મેવા માં આવશ્યક ફેટી એસિડ હોય છે જે થાઇરોઇડ ગ્રંથિઓ ને સોજા થી બચાવી શકે છે. આ રક્ત પરીસંચરણ માં સુધારો કરે છે અને શરીર ને ઉર્જા પ્રદાન કરે છે.

થાઇરોઇડ નિયંત્રિત કરવા માટે મધ મહત્વનું.

મધ એન્ઝાઇમ ,ખનીજો, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. કાર્બનિક મધ માં પ્રાકૃતિક શર્કરા હોય છે જે કોશિકાઓ માટે એક ઉર્જા પ્રદાન કરે છે. આ શરીર ના વિષાતક પદાર્થો ને દૂર કરવા માં મદદ કરે છે. જૈવિક મધ માં ઓમેગા 6 ફૈટી એસિડ ની માત્રા ઉચ્ચ હોય છે. જે શરીર ની હાર્મોનલ પ્રક્રિયાઓ ને નિયંત્રિત કરે છે.

અખરોટ અને મધ ને કેવી રીતે બનાવો ઘરેલુ દવા ?

એવા અખરોટ નો ઉપયોગ કરો જેમાં વધુ માત્રા માં સેલેનિયમ હોય ,જેમ કે અખરોટ ની લકડી, કાજુ , ત્રિકોણફળ વગેરે.

સામગ્રી

  • 40 અખરોટ
  • 3 કપ પ્રાકૃતિક મધ

રીત.

સુકામેવા ના નાના નાના ટુકડાઓ કરી અને તેને ચોપ કરી લો. એના પછી એને મધ સાથે કાંચ ના જાર માં રાખી લો.

હવે જાર ને સરખી રીતે હલાવો જેથી બંને સરખી રીતે ભળી જાય.જાર ને એરટાઈટ રાખો જેથી હવા અંદર ન જાય. 7 થી 10 દિવસ સુધી ઠંડી જગ્યા પર સૂરજ ની કિરણો થી બચાવી ને રાખો.

એનું સેવન કેમ કરો ?

નાસ્તાની પેહલા મધ અને અખરોટના મિશ્રણના બે ચમચીનું સેવન કરો. તમે એને રાત્રે પણ એક વખત લઈ શકો છો. તમારી દિનચર્યા માં આ મિશ્રણ ને શામિલ કરો.તમને પરિણામ જલ્દી જોવા મળશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!