14 અજબ-ગજબ, રોચક ને આશ્ચર્ય ઉત્પન્ન કરતી વાતો….દુનિયામાં 97% લોકોને નથી ખબર આ રોચક વાતો

0

દરેક વસ્તુ નું પોત પોતાનું મહત્વ હોય છે. આ દુનિયા એવી છે કે તેની અંદર ઘણા રહસ્યો છુપાયેલા છે. તેમજ આ જગત ઘણી એવી વસ્તુઓ થી ભરેલું છે કે તે દરેક વસ્તુ ની કોઈ ખાસ ઓળખાણ ને કારણે આપણ  ને આશ્ચર્ય કરાવે છે. આથી આવી ઘણી વાતો ને જાણવી જરૂરી છે. અને તે જાણવા માં પણ આનંદ આવે છે.

ચાલો આજે અમે આપને ઘણી એવી અજીબ દુનિયા વિશે  જણાવીશું જેની વિશે તમે કદાચ જાણતા પણ ના હોય. એન જેને જાણી ને તમે આનંદ ની સાથે જ્ઞાન પણ વધારશો.

ઘણા અજીબ રોચક તથ્યો

 1. તમને કદાચ આ દુનિયા ના સૌથી નાના પક્ષી વિશે તો ખબર જ હશે. અને તેનું નામ છે ‘હમિંગ બર્ડ’ પરંતુ તમે આ પક્ષી વિશે એ નહીં જાણતા હશો કે તે ઊંધી દિશા માં ઊડી પણ શકે છે અને ચાલી પણ શકે છે.
 2. તમને એ જાણી ને આશ્ચર્ય થશે કે દુનિયા નો કોઈ પણ ફૌજી હોય તે પોતાના દેશના ઝંડા ને સલામી દેવા માટે જમણા હાથ નો ઉપયોગ કરે છે.
 3. તમે જાણો છો કે તમે આખા દિવસ માં પોતાની પાંપણો ને બંધ અને ખોલતા રહો છો. પરંતુ તમને એ જાણી ને નવાઈ લાગશે કે પાંપણો ની સેકંડો ને જોડાવા માં આવે તો આખા દિવસ માં ½ કલાક જેટલી પોતાની પાંપણો નો ઝબકારો થાય છે.
 4. તમારા મગજ ની રોચક વાત એ છે કે એ જેટલું દિવસ માં તમે જાગતા હો ત્યારે સક્રિય હોય તેના કરતાં વધારે સક્રિય તે તમે સૂતા હો તે વખતે વધુ હોય છે, આ ઉપરાંત મગજ એકલું તમારા શરીર ની સૌથી વધુ ઉર્જા ગ્રહણ કરે છે.
 5. વર્ષો થી આપણે જોઈએ છીએ કે દરેક ફળ કે ફૂલ ના બીજ તેની અંદર જ મળે છે પરંતુ તમને એ જાણી ને આશ્ચર્ય થશે કે લીચી એક માત્ર ફળ એવું છે કે જેના બીજ અંદર નહીં પણ બહાર ની બાજુ હોય છે.
 6. કોકરોચ (વંદો) ને કાપ્યા પછી પણ તે આ પૃથ્વી પર ઘણા દિવસો માટે જીવિત રહી શકે છે. અને વધારે અજીબ વાત એ છે કે તેના લોહી નો રંગ નથી હોતો. છે ને અજીબ અને રોચક વાત.
 7. એક અજબ અને ગજબ વાત એ છે કે બતક પોતાના માથા ને હલાવ્યા વગર ચાલી શકતી નથી. અને આ વાત દુનિયા ની કોઈપણ બતક ને લાગુ પડે છે.
 8. આપણાં મૃત્યુ પછી આપણાં શરીર ની બે વસ્તુઓ હંમેશા વધતી રહે છે. અને તે વસ્તુ છે માણસ ના વાળ અને નખ. જે મૃત્યુ પછી વધતાં રહે છે.
 9. આપણાં શરીર ના કોઈ પણ બે સમાન અંગ એટલે કે પગ, હાથ, વગેરે, હંમેશા એકબીજા થી નાના હોય છે. જેમ કે બંને પગ એકબીજા થી નાના-મોટા હોય છે. આવી રીતે સ્ત્રીઓ માં પણ જોવા મળે છે.
 10. દુનિયા મા કોઈપણ માણસ પોતાની શ્વાસ રોકી ને મરી શકતો નથી. આ માટે તમારા દરેક પ્રયત્ન નકામા જશે. તમારા ફેફસા તરત જ શ્વાસ લેવાનું શરૂ કરી દેશે, આ માટે તમે ગમે એટલો પ્રયત્ન કરો તોપણ નહીં થાય.
 11. માણસ ના મોઢા માથી આવતો બલગમ (ચીકણો પદાર્થ) પેટ માથી આવે છે નહીં કે આપણાં નાક માથી. નાક માં કોઈ પણ પ્રકાર નો ચીકણો પદાર્થ નથી બનતો.
 12. જાનવર (પશુ) બધી જ વસ્તુ ને પચાવી શકે છે. પણ તમને જાણી ને આશ્ચર્ય થશે કે દુનિયા ના કોઈ પણ પશુ આપણાં વાળ ને પચાવી શકતા નથી.
 13. મિત્રો તમને ખબર છે કે ગાય ના ઉપર ના દાંત હોય છે કે નહીં. પહેલા વિચારો અને પછી જવાબ આપો. વિચાર્યું, તમે કહેશો કે હા, પરંતુ તમને જાણી ને આશ્ચર્ય થશે કે ગાય ના ઉપર ના દાંત હોતા નથી.
 14. જો તમે આકાશ ની તરફ વધારે ધ્યાન થી જોશો તો તમારી આંખ ની સામે તારાઓ ચમકવા લાગશે. આવું તમારા શરીર માં શ્વેત રક્ત કણિકાઓ નું વધુ સક્રિય થવા થી થાય છે. માણસ જ્યારે આ દશામાં હોય ત્યારે તે દ્રષ્ટિહીન ની સ્થિતિ માં પહોંચી ગયો હોય છે અને કઈ પણ સમજવા માં તેને સમય લાગે છે.

આમ દુનિયા ની ઘણી એવી વાતો છે જે આપણાં થી અજાણ છે, પરંતુ જેને જાણી ને તમે ખરેખર નવાઈ લાગશે. જે આપણી આસપાસ ખૂબ જ સામાન્ય વાત છે જેનું આપણે નિરીક્ષણ નથી કરતાં અને જ્યારે જાણી લઈએ ત્યારે લાગે કે આ તો સાવ સામાન્ય બાબત છે. તો મિત્રો તમને આ રોચક અને અજીબ વાતો જાણી ને નવાઈ લાગી હશે. બરાબર ને અને તમારું જ્ઞાન પણ વધ્યું હશે.

Author: GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!