હાલના દિવસોમાં અમેરિકા માં પોલર વોર્ટેક્સ, એટલે કે ઠંડી એ પોતાની હદ પાર કરી લીધી છે. આ ઠંડી થી અત્યાર સુધી માં 12 લોકો ની મૃત્યુ થઇ ચુકી છે. રિપોર્ટ ના અનુસાર ત્યાં રહેનારા લોકોના જીવન પર ઠંડી ની અસર ખુબ જ જોવામાં આવી રહી છે. લોકો ઘરની બહાર પર નીકળી રહ્યા નથી. ઠંડી ના પ્રકોપથી મધ્ય પશ્ચિમી ક્ષેત્ર ઇલિનોય, ઇન્ડિયાના, આયોવા, કેન્સાસ, મિશિગન, મિસૌરી, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, ઓહાયો, દક્ષિણ ડકોટા અને વિસ્કોન્સિન પણ બચી શક્યા નથી. તેના સિવાય શિકાગો માં નદી પણ જામી ગઈ છે. આવી જ કડકડતી ઠંડી ની અમે તમને તસ્વીરો દેખાડીશું.
1. આ જમીન નહિ પણ શિકાગો ની એક નદી છે:2. ગાડી નું ટાયર પણ જામી ગયું:
3. ખુબ જ અદ્દભુત છે:
4.આ ફાયર ફાઇટર્સ-40 ડિગ્રી માં કામ કરી રહ્યા છે :
5. ચારે બાજુ માત્ર પાણી જ પાણી:
6. શું હાલત થઇ ગઈ છે?:
7. ઈંડા પણ બચી બચી ન શક્યા:
8. કોને આ ટોઈલેટ પેપર જોઈએ છે?:
9. કેનેડાની એક નદી:
10. દરવાજા પર પણ બરફ જામી ગયો:
12. બરફ માં ઈંડા બનાવાની કોશિશ:11. ડંકી માંથી પાણી નહીં પણ બરફ આવી રહ્યો છે:
13. બેસ્ટ તસ્વીર:
14. બરફ થી બનેલી ડિઝાઇન:
15. નીચે પડતા જ જામી જાય છે પાણી:
16. હવે દરવાજો નહીં ખુલે:
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
