The best travel tips: 2 લાખથી પણ ઓછા ખર્ચમાં તમે ફરી શકો છો દુનિયાના આ ખૂબસુરત દેશોમાં, જાણો કેમ અને કેવી રીતે…

દરેક વ્યક્તિને સુંદર સુંદર જગ્યાઓ પર ફરવા જવાનો ને મનમોહક સ્થળો જોવાનો શોખ તો હોય જ છે. ફરવું કોને ન ગમે ? પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે, ક્યાં ફરવા જવું ને કેવો પ્લાન બનાવવો ? જો તમે વિદેશમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હો, તો આ ખાસ ટીપ્સ તમારા માટે જ છે.તમારી મુસાફરીમાં આ દેશનો પ્રવાસ ચાર ચાંદ લગાવી દેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે અમે તમને જણાવીશું કે ઓછા બજેટમાં વિદેશમાં ક્યાં ને કેવી રીતે મુસાફરી શક્ય છે તે. તો તૈયાર છો ને તમારી આનંદદાયક વિદેશ ટૂર માટે ?

આયર્લેન્ડસંસ્કૃતિ, વિશ્વ લક્ષી વ્યવસ્થા, આરોગ્ય, ઊંચું જીવનધોરણ અને વાજબી વેપાર સપોર્ટ માટે આ સ્થળ વિશ્વમાં શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે.

2. ફિનલેન્ડઉત્તરીય યુરોપમાં સ્થિત આ દેશ વિશ્વભરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પ્રસિદ્ધ છે. ફિનલેન્ડમાં ફરવાલાયક એવા ઘણા બધાં સ્થળો છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

3. સ્વિત્ઝરલેન્ડજો તમે તમારી રજાઓ એકદમ આરામદાયક ને શાંતિપૂર્ણ વિતાવવા માંગતા હોય તો આ દેશ તમારા માટે બેસ્ટ રહેશે. આ દેશ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીના વિસ્તાર પર્વતો અને કુદરતી દ્રશ્યોથી ભરપૂર છે. અહિયાં તમને જોવાલાયક સ્થળો ઘણાં બધા મળી જશે.

4. ફિજીસુંદર કુદરતી દ્રશ્યો સાથે, તમે અતિસુંદર હવામાનની પણ ભરપૂર મજા માણી શકો છો. અહીંની વિશેષ બાબત એ છે કે, તમને ફિઝિની મુસાફરી કરવા માટે વિઝાની પણ જરૂર નથી પડતી એટ્લે એ બધી ઝાંઝટોમાથી છૂટકારો મેળવી મુક્ત મને ફરી શકો છે.

5. સેશેલ્સભારતીય પ્રવાસીઓ સેશેલ્સમાં ‘મુલાકાતી પરમિટ’ સાથે ત્રણ મહિના સુધી રહી શકે છે. સુંદર દરિયાઈ કિનારો ઉપરાંત ઇકો ટુરિઝમ પણ સેશેલ્સમાં ઘણું જ જોર પકડી રહ્યું છે. મોહક છે. એટ્લે જ સેશેલ્સના પ્રવાસ આયોજનને ટુરિઝમ વિભાગથી એનો પ્રવાસ કરવો એકદમ પરફેક્ટ રહેશે.

6. નેધરલેન્ડ્સ

પોઝિટિવ ગ્લોબલ ઇમ્પેક્ટ કલ્ચર અને સુંદર પ્રવાસન પેલેસને કારણે, નેધરલેન્ડ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. રજાઓનો આનંદ માણવા માટે, પ્રવાસીઓ દૂર દૂરથી અહીં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!