જાણો કોણ છે આ ભારતની સૌથી સુંદર સન્યાસી છોકરી.. તેના જીવનની રસપ્રદ વાતો જાણીને દંગ રહી જશો

0

તમે ઘણી સન્યાસી છોકરીઓને જોઈ હશે પણ આજે અહીં અમે તમને જણાવીશું એક એવી સુંદર છોકરી વિશે કે જે ધર્મમાં ખૂબ આસ્થા ધરાવે છે. આ સુંદર સંન્યાસી છોકરી ધાર્મિક સંગીત કલાકાર છે. તો આવો જાણીએ આ સુંદર સન્યાસી વિશે કેટલીક વાતો અને એક નજર કરી તેના ફોટોસ પર.

અમે જે સુંદર સંન્યાસીની વાત કરી રહ્યા છીએ તેનું નામ જ્યા કિશોરી છે. જયા કિશોરીનો જન્મ 13 જુલાઇ, 1996ના રોજ રાજસ્થાનમાં થયો હતો. બાળપણથી જ તે ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ ધરાવતી હતી અને તેને પોતાની આ રુચિને એક યોગ્ય માર્ગ પર લઇ ગઈ અને હવે તે પોતાનું બધું જ છોડીને ભગવાનની સેવા કરે છે.

જ્યા કિશોરી ખૂબ જ લોકપ્રિય છે અને તેનો અવાજ લાખો લોકોના દિલમાં વસ્યો છે. તેને જીવનનો ઘણો અનુભવ છે અને તેનું જીવન બીજા માટે ખૂબ મોટી પ્રેરણા છે. ઓટોમાં તમે જોઈ શકશો કે તેની સુંદરતા કોઈ અભિનેત્રી અથવા મોડેલથી ઓછી નથી. જયાની ઉંમર 21 વર્ષ જ છે અને તે જનતા માટે ઘણા કાર્યોમાં ભાગ લે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here