ઠંડી માં તમારી આ 3 ટેવ જલ્દી જ ઘટાડી શકે છે તમારું વજન, આજમાવી જુઓ એક વાર ….ફટાફટ વજન ઉતરશે

0

વજન ઓછું કરવા માટે લોકો અનેક પ્રયાસો કરતા હોય છે. વધતા વજન ને લીધે લોકો ને ઘણી એવી સ્વાસ્થ્ય ની સમસ્યાઓ થઇ જાતિ હોય છે. જેમ કે હૃદય રોગ, ડાયાબિટીસ અને બીપી. લોકો વજન ઓછું કરવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે જેમ કે ડાયટીંગ, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ, એક્સરસાઈઝ અને આહાર યોજના નું પ્લાન. ઘણીવાર આ તરીકાઓનું પાલન ન કરવાથી વજન ઓછું થઇ શકતું નથી. એવામાં ઠંડી ની ઋતુ માં વજન ઓછું કરવું થોડું મુશ્કિલ બની જાતું હોય છે કેમ કે ઠંડી ને લીધે લોકો આળસુ બની જાતા હોય છે. એવામાં તમે ઠંડી ના દરમિયાન અમુક એવી આદતો અપનાવી શકો છો જે તમને આસાનીથી વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.1. જમતા પહેલા પાણી જરૂર પીઓ:

જમતા પહેલા પાણી પીવું તમારા માટે એક બેસ્ટ વિકલ્પ છે. તે તમારા શરીર માંથી વિષાક્ત પદાર્થો ને નષ્ટ કરી દે છે અને શરીરની વધારાની ચરબી ને પણ દૂર કરી નાખે છે. પાણી ની જગ્યાએ તમે કાકડી નું પાણી પણ પી શકો છો કેમ કે તેમાં રહેલા પોષક તત્વો તમારા વજન ને ઓછું કરે છે.

2. ભોજનમાં લીંબુ નો રસ, મધ અને તજ મિલાવો:

ભોજન માં લીંબુ, મધ અને તજ મિલાવીને ખાવાથી ભોજન જલ્દી અને આસાનીથી પચી જાય છે, સાથે જ તે તમારા બ્લડ શ્યુગર ને પણ નિયંત્રિત કરે છે અને વજન પણ નિયંત્રણ માં રહે છે.

3. ખોરાક ને ચાવીને ખાઓ:

ખોરાક ને ચાવીને ખાવાથી ફેટ બર્ન થાય છે અને વજન પણ ઓછું થાય છે.  મોટાપા નો શિકાર થવાનો ભય પણ ઓછો થઇ જાય છે. ખોરાક ને વધુ ચાવીને ખાવાથી 12 ટકા સુધી ચરબી બર્ન થઇ જાય છે. તો એટલા માટે ઓછામાં ઓછા 20 વાર ખોરાક ને ચાવીને ખાવું જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here