થાઈલેન્ડની રંગીન રાતોની પાછળની ખતરનાક હકીકત, કેવી રીતે બને છે બાર ગર્લ….અંદરની વાત જાણો

0

લાખો પર્યટક દરેક વર્ષ થાઈલૈંડની રંગીન રાતોની મજા લેવા પટાયા કે બૈંકકોક પહોંચે છે પણ શું ક્યારેય કોઈએ વિચાર્યું છે કે આ રંગીન રાતોની પાછળ કેટલું દર્દ છુપાયેલું છે. થાઇલૈન્ડનાં પટાયા અને બૈંકકોકમાં બીયરની બહાર,  બોડી મસાજ, જુઆખાના અને દેહ વ્યાપાર ટ્રેડથી ભરપુર રાતો હોય છે.તમને જણાવી દઈએ કે થાઈલૈંડમાં જીસ્મનો ધંધો ગૈર કાનૂની છે પણ તેને અનદેખ્યું કરવાની સાથે યુવતીઓ અહી તેને પોતાનો વ્યાપાર બનાવી લીધો છે. અને હાલના સમયે થાઈલૈંડમાં લગભગ 1 થી 23 હાજર જેટલી જીષ્મ ફરોશી કરતી મહિલાઓ છે. ક્યારેક બોડી મસાજના બહાને તો ક્યારેક બીયર આપવાના બહાને, આ યુવતીઓ ટ્રેડમાં લિપ્ત છે.
નવી મહિલા ટુરીજ્મ્સ મંત્રીએ થાઈલૈંડમાં દેહ વ્યાપારનાં કારોબારને પૂરી રીતે બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો પણ આ યુવતીઓ માટે આ કારોબાર જરૂરી બની ગયો છે અને તે કોઈના કોઈ બહાને તેને કરી જ લે છે. પોલ ડાન્સિંગ કરતી યુવતીઓની આ તસ્વીરને જુઓ જરા.અહી બોડી મસાજ અને બાર ગર્લ્સની આડમાં જીષ્મફરોશીનો ધંધો જોરો પર છે. ખાસ કરીને બહારથી આવેલા પર્યટકો ની વચ્ચે તે ખુબ જ લોકપ્રિય છે.જરૂરી નથી કે દરેક યુવતી આ ધંધો પોતાના મનથી અપનાવે, અમુક યુવતીઓ મજબુરીમાં કે પછી દગાથી અહી લાવવામાં આવે છે અને આજ રાતના અંધારમાં તેઓની જિંદગી ગર્દ થઇ જાતી હોય છે.પટાયાની સડકો પર હાથમાં બાર રેસ્તરાનું પોસ્ટર લઈને ઉભેલી યુવતીઓ. આ યુવતીઓ વાસ્તવમાં ગ્રાહકોને રીજાવી રહી છે.તેઓની જિંદગી પટાયાની વચ્ચે અને બારની વચ્ચે કૈદ થઈને રહી જાય છે જ્યાં ચંદ ડોલરના બદલામાં આ વિદેશી પર્યટકોની મનમાનીનો શિકાર બને છે.  બારમાં ડાંસ કરીને ગ્રાહકોને લુભાવી રહેલી યુવતીઓ. અહી ડાંસ વૈધ છે પણ તેની આડમાં પણ જીષ્મફરોશી જોરો પર છે.રેસ્તરાનું પોસ્ટર લઈને બાર ગર્લ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.
મર્દોને લુભાવવા માટે થાઈલૈંડની વ્યસ્ત સડકો ની વચ્ચે ઉભેલી વર્કર. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.