રસ્તા પર તડપી રહેલી છોકરી નો ડ્રાઈવરે પોતાની ટેક્સી વહેંચીને કરાવ્યો ઈલાજ, બદલામાં છોકરી એ તેની સાથે કર્યુ કઈક એવું કે…..

0

રસ્તા પર ચાલીને જનારા, કે પછી ગાડીથી જનારા દરેક કોઈ માટે નિયમો બનાવામાં આવ્યા છે.તેના છતાં પણ દરેક રોજ ભારે સંખ્યા માં અકસ્માત થતા રહે છે. અમુક દુર્ઘટનાઓ તો એટલી ભયંકર હોય છે કે સામે વાળાની મૃત્યુ પણ થઇ જાતિ હોય છે અને એમાંના અમુક તો એટલા માટે મૃત્યુ પામતા હોય છે કે કેમે તેઓની મદદ માટે કોઈ નથી આવતું. આવી ખબરો તમે દરેક દિવસ સમાચાર માં જોતા જ હશો. જો કે છતાં પણ અમુક દયાળુ લોકોને લીધે આજે પણ દુનિયા ચાલી રહી છે. રસ્તા પરની આ દુર્ઘટના સાંભળીને તમારી આંખો માં પણ ખુશીના આંસુ આવી જાશે.

રસ્તા પર તડપતી રહી છોકરી:

રોજ ની જેમ એક છોકરી રસ્તો પાર કરી રહી હતી ત્યારે જ તેનું અકસ્માત થઇ ગયું. તે રસ્તા પર પડી રહી. ઘણા લોકો તે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, પણ કોઈએ પણ તેની મદદ કરી ન હતી. એક ટેક્સી વાળા ની નજર તેના પર પડી અને તે તેને આવી હાલતમાં જોઈને ખુબ જ દુઃખી થઇ ગયો. ટેક્સી વાળા એ તરત જ તેને ઉઠાવી અને હોસ્પિટલ લઇ ગયો. આ ઘટના યુપી ના સહારનપૂર ની છે જ્યાં એક ટેક્સી ડ્રાઇવર એ છોકરી નો જીવ બચાવ્યો હતો.   ટૈક્સિ ડ્રાઇવર નું નામ રાજવીર છે. રાજવીર જયારે છોકરી ને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોકટરે કહ્યું કે છોકરી નું ઓપરેશન કરાવવું પડશે અને તેમાં બે લાખ નો ખર્ચ આવશે. રાજવીર ની પાસે વિચારવાનો સમય ન હતો તેણે તરત જ પોતાની ટૈક્સિ વહેંચી નાખી અને અઢી હજાર રૂપિયા લઇ આવ્યો. જણાવી દઈએ કે રાજવીર ની ટૈક્સિ જ તેનું રોજગાર હતી. ટૈક્સિ ચલાવીને જ તે પોતાના પરિવાર નું ભરણ પોષણ કરતો હતો.ડ્રાઇવર ભાઈ ને આપ્યું સમ્માન:

જણાવી દઈએ કે આ છોકરી નું નામ આસિમા હતું.જયારે તે પુરી રીતે સાજી થઇ ગઈ તો તેણે રાજવીર ના ઘરે જાવાનું મન બનાવ્યું. જયારે આસિમા તેના ઘરે પહોંચી તો તેણે કહ્યું કે તેનો અભ્યાસ પૂરો થવાનો છે અને તેનું કોન્વોકેશન છે. આસિમા એ કહ્યું કે રાજવીર ને તેની આ ખુશીના મૌકા પર આવવું જ પડશે. રાજવીર ની હાલત ઠીક ન હતી કેમ કે તેણે પોતાની ટૈક્સિ વહેંચી નાખી હતી છતાં પણ તે આસિમા ને ના કહી શક્યો ન હતો.આસિમા ના બોલાવવા પર રાજવીર જયારે પોતાની વૃદ્ધ માં સાથે યુનિવર્સીટી પર પહોંચ્યા તો બધાની પાછળ બેઠા હતા. કાર્યક્રમ શરૂ થયો અને રાષ્ટ્રપતિ એ સૌથી પહેલા આસિમા ને બોલાવી. આસિમા ને ગોલ્ડ મેડલ થી સમ્માનિત કરવામાં આવવાની હતી. આસિમા આ ગોલ્ડ મેડલ લેવાને બદલે પોતાનો જીવ બચાવનારા રાજવીર ની પાસે ગઈ અને કહ્યું કે આ ગોલ્ડ ના અસલી હકદાર મારા ભાઈ રાજવીર છે અને તેણે પોતાની સાથે થયેલી બધી ઘટના વર્ણવી. લોકોને જ્યારે આ વાતની જાણ થઇ તો તેઓ પણ ખુબ જ ભાવુક થઇ ગયા હતા.આસિમા એ તેને એક ટૈક્સિ પણ લઈને આપી જેથી તેનું ગુજરાન ફરીથી ચાલી શકે.આપણે પણ એક સારા નાગરિક ની જેમ જરૂર પડવા પર દરેક કોઈની મદદ કરવી જોઈએ.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here