Ferrari અને Bentleyને ટક્કર આપશે TATAની આ લક્ઝરી ગાડીઓ, કિંમત હશે તમારા બજેટમાં

0

દેશની જાણીતી ઓટોમોબાઇલ કંપની Tata Motors વિશ્વભરમાં પોતાની લક્ઝરીયસ ગાડીઓ માટે જાણીતી છે. વિશ્વની સૌથી સસ્તી ગાડી Nano પણ Tata Motorsએ જ લોન્ચ કરી હતી. હવે Tata Motors વિદેશી લક્ઝરી ગાડીઓને ટક્કર આપવા માટે પોતાની શ્રેષ્ઠ અને સસ્તી ગાડીઓ લઈને આવી રહી છે. વર્ષ 2013માં ટાટા મોટર્સ પ્રીમિયમ હૈચબેકથી લઈને પ્રીમિયમ એસયુવી સુધીના ચાર નવી ગાડીઓ લોન્ચ કશે. ચાલો જાણીએ કેવી છે આ ગાડીઓ…

ટાટા હૈરિયર (tata harrier)

એન્જીન અને પાવરની વાત કરીએ તો આ ગાડીમાં 2.0 લિટરના 4 સિલિન્ડરવાળું ડીઝલ એન્જીન હશે જે 138 બીએચપીનો પાવર અને 350 ન્યુટન મીટરનો ટૉર્ક જનરેટ કરશે. આની સાથે જ આમ પેટ્રોલ અને ડીઝલ એન્જીનનો વિકલ્પ આપવામાં આવશે. આ એસયુવીની એક્સ શોરૂમ કિંમત લગભગ 16થી 21 લાખ રૂપિયા હશે.

ટાટા 45x

ટાટા 45xમાં 1.2 લિટરનું પેટ્રોલ અને 1.5 લિટરનું ડીઝલ એન્જીન આપવામાં આવી શકે છે. બંને એન્જીન 110 પીએસનો પાવર જનરેટ કરી શકશે. આ બંને એન્જીન 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પ સાથે આવશે.

ટાટા H7X

ટાટા H7Xમાં 2.0 લિટરનું ક્રાયોટિક ડીઝલ એન્જીન હશે જે 170 એચપીનો પાવર અને 350 ન્યુટન મીટરનો ટૉર્ક જનરેટ કરશે. આ ટાટા હૈરિયરનું 7 સિટર વર્ઝન હશે. આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 25 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

ટાટા ટિગોર ઈવી (Tigor EV)

ટાટા ટિગોર જલ્દી જ પોતાની શાનદાર ઈલકટ્રીક કાર ટિગોર ઈવી લોન્ચ કરશે. ઇલેક્ટ્રિક ટિગોરની ડિઝાઇન અને દેખાવ હાલની ટિગોર જેવો જ હશે, જેમાં ઈવી બેઝ આપવામાં આવશે. આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 10 લાખ રૂપિયા હશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here