જો ભારતીય સેનાઆ હાથમાં આવી જાય આ ગાડી, તો પાકિસ્તાનનો રંગ ચપટી વગાડતા જ ઉડાડી દેશે

0

ભારત દેશની પ્રખ્યાત ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ઘણી શાનદાર ગાડીઓ બજારમાં રજુ કરી છે. હવે ટાટા મોટર્સે ભારતીય સેના માટે પણ એક દમદાર ગાડી બનાવી છે. ભારતીય સેના રોજ ભારતના નાગરિકોની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.ભારતીય સેના દેશની સલામતી માટે સતત ખડે પગે રહે છે, અને એમને પોતાના જીવની પણ ચિંતા નથી હોતી. આ જ વાતને ધ્યાનમાં રાખીને, ટાટા મોટર્સે ભારતીય સેનાના સૈનિકો માટે ટાટા મર્લિન ગાડી બનાવી છે. અહેવાલો અનુસાર, ટાટા મોટર્સે ભારતીય સેના માટે એક મજબૂત કાર બનાવી છે. આ કારની મજબૂતીની વાત કરીએ તો એ એટલી મજબૂત છે કે તેના પર કોઈ બૉમ્બ પણ પડી જાય તો પણ તેના પર કોઈ અસર થશે નહીં.આ કારમાં, ટાટા મોટર્સે પણ અદભૂત ગેજેટ્સ પણ આપ્યા છે. સોશિયલ મીડિયા પર ટાટા મર્લિનની તસવીરો વાયરલ થઇ રહી છે. લોકોને આ કાર ખૂબ જ પસંદ આવી રહી છે. આ કારણે જોઈને જ ખબર પડે છે કે આ કેટલી મજબૂત હશે.

સૌથી અલગ છે તેની ખાસિયતો

ટાટા મર્લિનની ખાસિયતો વિશે વાત કરીએ તો તેના સાઈડ અને રિયર એંગલ પર STANAG 4569 લેવલ-1 ની સેફટી આપવામાં આવી છે. કારમાં આપેલી આ સેફટીના કારણે સૈનિકો આર્ટિલરી, ગ્રેનેડ અને માઇન જેવા વિસ્ફોટોથી સંપૂર્ણપણે સલામત રહેશે. ભારતીય સેના તમામ પ્રકારના રસ્તાઓ પરથી મુસાફરી કરે છે અને આ કારમાં આપેલા અદ્યતન ટાયર તમામ પ્રકારના રસ્તાઓ પર ચાલી શકશે.આ ઉપરાંત, આ કારમાં એડવાન્સ સેન્ટ્રલ ટાયર ઇન્ફર્મેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. ટાટાની આ કારની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ તો, એમાં 7.6 એમએમ મશીન ગન, 40 એમએમ ઓટોમેટિક ગ્રેનેડ લોંચર અને એન્ટિ-ટેન્ક મિસાઇલ્સ આ બધી વસ્તુઓ છે.ટાટા મોટર્સે વર્ષ 2018માં ભારતીય સેનાને ખાસ ગાડી આપી હતી. આ કાર ટાટા સફારી સ્ટોર્મ આર્મીના એસયુવી દ્વારા બનાવવામાં આવી હતી અને તેમને આપવામાં આવી હતી. આ કારમાં રિયર બમ્પર અને ફ્રન્ટ બમ્પર છે જે બ્લેકઆઉટ લેપ્સ લગાવ્યા છે. આ સિવાય, આ એર કંડિશનિંગ, હોરીઝોન્ટલ લાઇટ બીમ પણ પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે.
તેમાં 2.2 લિટરના 4 સિલિન્ડરવાળા ટર્બોચાર્જ્ડ એન્જિન છે અને તેની બીએચપી પાવર 154 છે અને 400 ન્યૂટન મીટર ટોર્ક જનરેટર છે. આ એસયુવીમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી બનેલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here