સોનમ-આનંદનાં લગ્નનું ભવ્ય રીસેપ્શન, બોલીવુડના સિતારાઓ નો જમાવડો ….જુવો કોણ કોણ આવ્યું?

0

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન ગઈ કાલે મુંબઈમાં થયા હતા. બે વર્ષ પુરાણો પ્રેમ આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયો. બંનેના લગ્ન સીખ રીતી રીચાજો પ્રમાણે સોનમના માસી કવિતા સિંહનાં ઘરે થયા હતા. આ મૌકા પર નજીકના બધા જ બોલીવુડ સિતારાઓ લગ્નમાં પહોંચ્યા હતા. અને આ નવા કપલને આશીર્વાદ આપ્યા. જે લોકો નથી આવી શક્યા તેઓ રીસેપ્શનમાં આવી પહોંચ્યા છે. સોનમ અને આનંદની રીસેપ્શન પાર્ટી મુંબઈનાં ‘દ લીલા’ હોટેલમાં શરુ થઇ ચુકી છે અને મહેમાનોનો તસ્વીરો પણ સામે આવવા લાગી છે. જણાવી દઈએ કે સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની સરનેમ પણ બદલાવી નાખી છે, તેણે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનું નામ બદલીને સોનમ આહુજા કરી નાખ્યું છે.  આ રીસેપ્શનમાં બોલીવુડના સ્ટાર ઇમરાન ખાન બ્લેક સુટમાં નજરમાં આવ્યા હતા. સાથે જ તેની પત્ની અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા.  સોનમ કપૂરના ચાચા સંજય કપૂર દીકરા ની સાથે આવી પહોંચ્યા છે. બંનેએ એક જેવી જ બ્લેક શેરવાની પહેરેલી છે. જણાવી દઈએ કે તેના પહેલા તેઓએ રીસેપ્શનમાં આવવાની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેઈર કરેલી છે.વિધુ વિનોદ ચોપડા, રાજકુમાર હીરાની અને કંગના રનૌત પણ આવી પહોંચ્યા છે.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની પત્ની રશ્મી સાથે આવી પહોંચ્યા છે.સોનમ કપૂરના પાપા અનીલ કપૂર મહેમાનોનું સ્વાગત કરી રહેલા.બોની કપૂર સાથે અમર સિંહ.ગીતકાર જાવેદ અખ્તર.ઋષિ કપૂર અને પત્ની નીતુ સિંહ.શ્તૃજ્ઞ સિન્હા પત્ની સાથે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ.કરન જોહર માતા હીરો જોહર સાથે.
જેકી શ્રોફ પત્ની આઈશા શ્રોફ સાથે.સ્વરાં ભાસ્કર.રાની મુખર્જી ગોલ્ડન ડ્રેસમાં.કરિશ્મા, કરીના અને સૈફ અલી ખાન.

સિદ્ધાર્થ રોય કપૂર પત્ની વિદ્યા બાલન સાથે.

શાહિદ કપૂર પત્ની મીરાં રાજપૂત સાથે.

કિરણ ખેર દીકરા સિકંદર ખેર સાથે.

બોલીવુડની ફેમસ અભિનેત્રી રેખા.

માધુરી દીક્ષીત પતી સાથે.સાનિયા કપૂર.

જુહી ચાવલા પતી સાથે.

ખુશી કપૂર.જ્હાનવી કપૂર.
કૈટરીના કૈફ.પૂરું આંબાણી પરિવાર.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!