11 તસ્વીરોમાં જુઓ, ભારતીયો જ કરી શકે છે આવા મજેદાર જુગાડ….કોઈના પહોંચે ભાઈ આપણને

દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જેઓ કઈ ને કઈ નવું કરવા વિશે વિચારતા હોય છે. જો કે ભારતમાં સૌથી વધુ જુગાડુ લોકો જોવા મળતા હોય છે. જુગાડ એક એવો શબ્દ છે, જે જરૂર પાડવા પર આપણા દરેકના મગજમાં સૌથી પહેલા આવી જાતું હોય છે. લોકો પોતાની ક્રિએટિવિટીનો ઉપીયોગ કરીને હંમેશા જુગાડનો વિચિત્ર સામાન બનાવી લેતા હોય છે.
લોકો એવા જુગાડ બનાવતા હોય છે કે તેનું કામ બને કે ના બને પણ અન્ય લોકો માટે મજાક જરૂર બની જાતો હોય છે. જો કે આ ટેક્નોલોજીનો ઉપીયોગ દુનિયાભરમાં કરવામાં આવતો હોય છે. ઘણા લોકો જુગાડ બનાવાના ચક્કરમાં એક નવી જ ચીજ બનાવી નાખતા હોય છે. આજે અમે તમને જુગાડની એવી તસવીરો બતાવીશું જેને જોઈને તમે હસવાનું રોકી નહિ શકો.

1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!