“તારક મહેતા” સિવાય આ job કરે છે આ કીરદારો, કોઈ છે રાઈટર તો કોઈ ચલાવે છે રેસ્ટોરંટ…વાંચો બધી માહિતી


કોમેડી શો માનો એક શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ દરેકનો ફેવરીટ રહ્યો છે. શો નાં કીરદારો દિલચસ્પ અને લાજવાબ છે. જો કે આ કીરદારો એક સામાન્ય એવા પરિવાર અને ઘણી ખરી પરિસ્થિતિઓનો સામનો કરીને અહી સુધી પહોંચ્યા છે. આ શો માના ઘણા એવા પાત્રો પહેલા પણ ઘણી સીરીયલોમાં થતા અમુક ફિલ્મોમાં પણ આવી ચુક્યા છે. પણ તેઓને સાચી ઓળખ તો આ શોમાં આવ્યા બાદ જ મળી છે. જણાવી દઈએ કે આ પાત્રો આ શો માં કામ કરવાની સાથે સાથે અન્ય કામો પણ કરી રહ્યા છે. કોઈ જોબ કરે છે તો કોઈ ડાન્સ ક્લાસ ચલાવે છે.

આવો તો જાણીએ શું-શું કામ કરી રહ્યા છે આ ટીવી સ્ટાર્સ.

1. મહેતા સાહેબ-સૈલેશ લોઢા:

મહેતા સાહેબ જો કે આ સીરીયલમાં એક લેખક ની ભૂમિકા ભજવી રહ્યા છે. જણાવી દઈએ કે સૈલેશ લોઢાં જે રીયલ લાઈફમાં પણ એક રાઈટર છે.અને તેની ઘણી એવી બુક્સ પણ પબ્લીશ થયેલી છે. જો તમે મહેતા સાહેબનાં ફેન હોવ તો કદાચ તમે તેમની બુક્સ જરૂર વાંચી હશે.

2. પોપટ લાલ-શ્યામપાઠક:

પોપટલાલ આ શો માં એક પત્રકારનો રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રીયલ લાઈફમાં પોપટલાલ એક કંપનીમાં ચાર્ટર એકાઉન્ટનું કામ કરે છે.

3. બબીતા જી-મુનમુન દત્તા:

બબીતા આ શો માં હાઉસ વાઈફ અને અય્યરની પત્ત્નીના રૂપમાં કામ કરી રહી છે. પણ રીયલ લાઈફમાં મુનમુન એક એનિમલ લવર છે. તેને પ્રાણીઓને પાળવા અને તેની કેઈર કરવી ખુબ પસંદ છે. તે એક એનિમલ એસોસીએશન ચલાવે છે. તેમાં બીમાર તથા એવા પ્રાણીઓ જેઓને લોકો દ્વારા છોડી દેવામાં આવે છે સાથે જ પ્રાણીઓને સમય પર ભોજન પણ નથી મળતું તેના માટેનું ખાસ કામ મુનમુન કરી રહી છે.

4. રોશન સિંગ સોઢી-ગુરૂ ચરન સોઢી:

રોશન સિંગ શો માં એક ગેરેજમાં કામ કરે છે. પણ રીયલ લાઈફમાં સોઢી એક રેસ્ટોરંટ ચલાવે છે તેમાં તે સારો એવો બીઝનેસ કરી લે છે.

5. અંજલિ મહેતા-નેહા મહેતા:

શો માં અંજલીને એક ડાયેટફૂડ મહેતા સાહેબની પત્નીના રૂપમાં દર્શાવેલી છે. રીયલ લાઈફમાં અંજલિ એક ડાંસ ક્લાસ ચલાવે છે. જેમાં 10 થી 18 વર્ષ સુધીના બાળકો ડાંસ શીખવા માટે આવે છે. બાળપણથી જ નેહાને ડાંસ નો ખુબ શોખ રહ્યો છે. નેહાએ ભારતનાટ્યમમાં પણ ઘણા ખિતાબો હાંસિલ કર્યા છે.

6. રોશન ભાભી:

આ શો માં રોશન ભાભીને એક હાઉસ વાઈફ તરીકે દર્શાવામાં આવેલી છે.  જણાવી દઈએ કે રોશન ભાભી રીયલ લાઈફમાં કુકિંગ ક્લાસ ચલાવે છે. જેમાં માત્ર છોકરીઓ જ નહી પણ છોકરાઓ પણ કુકિંગ શીખવા માટે આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
3
Cute

“તારક મહેતા” સિવાય આ job કરે છે આ કીરદારો, કોઈ છે રાઈટર તો કોઈ ચલાવે છે રેસ્ટોરંટ…વાંચો બધી માહિતી

log in

reset password

Back to
log in
error: