તારક મહેતાની સોનું હવે લાગે છે કંઇક આવી, આ કારણ થી છોડયો હતો શો..


બધાની લાડકી નાની સોનું થઈ ગઈ છે હવે મોટી.. જ્યારે ઘડિયાળ 8 વાગ્યા નો ઈશારો કરતા ની સાથે જ, જાણે ઘર ના બધાજ સદસ્યો પોતાનું કામ પડતું મુકીને ટીવી ની સામે બેસી જાય છે. ટીવી પર ધૂન સંભળાવવા લાગે છે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” પછી શું, વાતાવરણ આખું હસી મજાક થી છવાઈ જાય છે.

28 જુલાઈ 2008 થી પ્રસારિત થયેલો આ શો, ટીવી પર નો આજ સુધી નો સૌથી લાંબો શો બન્યો છે. આમાં પહેલા પણ ‘Yes Boss’ શો પણ આટલો જ લોકપ્રિય બન્યો હતો. જો કે આ શો વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડશે.

આજે અમે ટપુસેના ની ખાસ સદસ્ય સોનું વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ શો ની પહેલી સોનું જે આજે મોટી થઈ ગઈ છે સાથે જ ખુબજ સુંદર અને ગ્લેમર લાગે છે.

ચાલો સોનું વિશે ની ખાસ વાતો જાણીએ…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો ની સોનું ભીડે..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ની વાત આવતાની સાથે જ આપણને દયા ભાભી ના ગરબા, ટપુ ની મશ્કરીઓ તેમજ જેઠાલાલ ની અનેક મુસીબતો નજર સામે આવી જાય છે. આ શો ની ટપુ સેના ની એક ખાસ સદસ્ય એટલે કે સોનું ભીડે ને પણ લોકો ખુબજ પસંદ કરે છે.

સોનું ના કિરદારે ખુબજ લોકપ્રિયતા હાસિલ કરી છે..

માસ્ટર ભીડે ની નાની અમથી સોનું નાના પડદા પર ખુબજ ફેમસ બની ગઈ છે. જો કે ટપુ સેના ના બધાજ કીરદારો લોકપ્રિય છે, પણ સોનું ની વાત કરીએ તો આ બાબત મા બાકી થી થોડી આગળ છે. સોનું નો દેખાવ પણ ખુબજ બદલાઈ ગયો છે.

આ છે અસલી નામ..


સોનું ભીડે નું અસલી નામ ‘ઝીલ મહેતા’ છે. અસલ જીવન મા આજે ઝીલ ખુબજ સુંદર દેખાવા લાગી છે.

પોતાના અભ્યાસ ને લીધે છોડયો હતો આ શો..

સોનું એ 13 વર્ષ ની ઉમરે આ શો મા કામ કરવાનું છોડી દીધું હતું. આ બાબત પર વાત કરતા સોનું એ જણાવ્યું હતું કે તે દરમિયાન એક્ટિંગ કરતા અભ્યાસ તેના માટે વધારે જરૂરી હતું. તેથી તે શો મા કામ કરવાને બદલે પૂરું ધ્યાન પોતાની સ્ટડી મા આપવા માગતી હતી.
આવી લાગે છે સોનું…

પોતાની શરારતો અને મસ્તી થી બધાના દિલ જીતેલી સોનું હાલ નાં દિવસો માં આવી દેખાવા લાગી છે. આટલી નાની ઉમરમાં પણ ઝીલ ના ફેંસ ફોલોવિંગ ખુબ જ છે.

સોશિયલ મીડિયા માં રહે છે સક્રિય..

ઝીલ મહેતા આજ કાલ નાં દિવસો મા સોશિયલ મીડિયા માં ખુબજ સક્રિય રહે છે. આજ નાં દિવસો દરમિયાન ઝીલ ની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા મા જોવા મળી જ જાય છે.


ટ્રેડીશનલ વેયર મા પણ લાગે છે સુંદર..

ટ્રેડીશનલ વેયર મા પણ સોનું નો લુક જોવા જેવો લાગે છે. આ તસ્વિત મા સોનું પોતાની દોસ્ત સાથે જોવા મળે છે. તારક મહેતા શો છોડયા બાદ સોનું વધારે પડતી પોતાના દોસ્તો સાથે જોવા મળી છે.

એક નવો લુક જેમાં લાગે છે ખુબ સુંદર..

તમને સોનું ના બાળપણ નો ચહેરો તો યાદ જ હશે. પણ હાલ ની મોટી થયેલી સોનું પહેલા થી પણ વધારે ખુબસુરત દેખાઈ છે.

‘ટેટુ’ સાથે ની આ તસ્વીર ખુબજ વાયરલ થઈ હતી..

ઝીલ મહેતા એ થોડા સમય પહેલાજ પોતાના ગાલ પર ટેટુ બનાવ્યું હતું. આ તસ્વીર સોશીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ હતી. આ તસ્વીર ને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યું હતું, સાથેજ ઝીલ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.
અભ્યાસ થયો પૂરો..

ઝીલ મહેતા એ BBA ની ડીગ્રી હાસિલ કરી ને પોતાનું ગ્રેજયુએશનપૂરું કર્યું હતું.

દોસ્તો સાથે છે કરે છે મસ્તી..

જો કે ઝીલ મીડિયા પર ખુબજ સક્રિય રહે છે, પરંતુ જ્યારે ઝીલ ની વાત તેના દોસ્તો સાથેની હોય ત્યારે તે હંમેશા આગળ જ રહે છે. તો કેવો લાગ્યો તમને ઝીલ નો આ નવો લુક?
21 વર્ષ પુરા કરી ચુકી છે ઝીલ..

મુંબઈ મા જન્મેલી ઝીલ હાલ 21 વર્ષ ની થી ગઈ છે. આવનારા સમય મા ઝીલ T.V પર કમ બેક કરશે અથવા તો પોતાની સ્ટડી ને કંટીન્યુ કરશે. આ બાબત વિશે કહેવું થોડું મુશ્કેલ છે.

ઝીલ પોતાના અભ્યાસ માટે સોશિયલ મીડિયા થી દુર રહે છે..

‘તારક મેહતા’ ના ફેંસ આજે પણ પહેલાની સોનું ને યાદ કરે છે..
ઝીલ ને રિપ્લેસ કરી ને હાલ ‘નિધિ ભૂષણ’ નિભાવે છે સોનું નું પાત્ર..

શું તમને સોનું નો આ બદલેલો અંદાઝ પસંદ આવ્યો કે?

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

What's Your Reaction?

Wao Wao
3
Wao
Love Love
6
Love
LOL LOL
0
LOL
Omg Omg
3
Omg
Cry Cry
1
Cry
Cute Cute
9
Cute

તારક મહેતાની સોનું હવે લાગે છે કંઇક આવી, આ કારણ થી છોડયો હતો શો..

log in

reset password

Back to
log in
error: