તમારા પાર્ટનર સાથે ક્યારેય પણ ન ખોલો આ 4 રાઝ, નહિ તો આવી પડશે મુસીબત …..

0

મોટા ભાગે જોવામાં આવ્યું છે કે રીલેશનશીપમાં આવવાથી જ છોકરો હોય કે પછી છોકરી બન્ને એકબીજાની સામે પોતાના દિલના ઘણા એવા રાઝ ખોલી દેતા હોય છે કે જેનાથી જિંદગી ભર પછતાવાનો વારો આવતો હોય છે. જો તમે પણ આવું કાઈક કરવાનું વિચારી રહ્યા છો તો તેવું બિલકુલ પણ ન કરો, કેમ કે અમુક વાતો એવી હોય છે કે જેનો ખુલાસો યોગ્ય સમયેજ કરવો જરૂરી છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે કઈ ચીજો કે જેને પાર્ટનરથી શરુઆતના દિવસોમાં છુપાવવું હિતાવહ છે.

કેટલાને કરી ચુક્યા છો ડેટ:

રીશ્તાના કાઈક શરૂઆતીના દિવસોમાં ખુબ નાજુક હોય છે, એવામાં યુવક અને યુવતીઓ બન્નેને આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાના ભૂતકાળની બાબત વિશે તમારા પાર્ટનરને જાણ ન કરાવો. અને જો તમારો પાર્ટનર પૂછે તો તો એ વાતને ટાળી દો.

શું હતો જીવનનો પ્લાનિંગ:

જો તમે તમારા સાથી સાથે ડેટ વિશે બધું જ બતાવવા માંગો છો તો બીજા અન્ય પ્રશ્ન પણ ઉભા થઈ જાતા હોય છે. જેમ કે પાર્ટનરની સાથે શું ફ્યુચર પ્લાનિંગ કરી રહ્યા છો?  માટે બની શકે તો તમારા પાર્ટનરને પહેલાની જિંદગી વિશે તેટલીજ જાણ કરો જેમાં તમારી આવનારી લાઈફ ખરાબ ન થઈ શકે.

શું હજી પણ તમે તમારા પહેલાના સાથીને યાદ કરો છો:

યાદો દરેક લોકોના જીવનનો એક એવો પલ હોય છે જેને તે જીવનભર યાદ રાખવા માંગતા હોય છે. કોઈ પણ નવા રીશ્તામાં જોડાવા બાદ પણ પોતાના પહેલાના રિલેશનને યાદ કરતા હોય છે. એવામાં એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે પોતાના પાર્ટનરને એ ક્યારેય પણ ન કહો કે તમને તમારા પહેલાના પાર્ટનરની યાદ આવે છે.

કેટલું કમાવ છો:

છોકરાઓની સેલેરી તો હર કોઈ પૂછે છે પણ છોકરીઓ પોતાની સેલેરી બતાવતા પહેલા સચેત રહો. એવું એટલા માટે કેમકે યુવતીઓ એજ ઈચ્છે છે કે લગ્ન બાદ તેનો જે કાઈ પણ ખર્ચો હોય તે માત્ર પતીજ ઉઠાવે. એવામાં યુવતીઓ પોતાની સાચી સેલેરી બતાવીને આગે ચાલતા ભરી પડી શકે છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!